જામનગરના મોટીખાવડીમાંથી 10 કિલોથી વધુ ગાંજો ઝડપાયો, રૂ.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગરના મોટીખાવડી વિસ્તારમાં મેઘપર પડાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કુલ રૂ. 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઉત્તર પ્રદેશથી ગાંજાનો જથ્થો મંગાવી મોટીખાવડીની ગુપ્તા કોલોનીમાં આવેલા મકાનમાં વેચાણ માટે રાખ્યો હતો.
આ ઘટનામાં પોલીસે મોટીખાવડી સીમ, એલેન્ટો હોટલ પાછળ રહેતા મુકેશ કુમાર પ્રેમચંદ મીશ્રા અને લખીમપુર ખીરીના હફીજખાન ફૈજુલ્લા ખાનની ધરપકડ કરી છે, જ્યારે સુલતાનપુરનો વિજયશંકર પાંડે ફરાર થઈ ગયો છે.
પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકા-મેક્સિકો સરહદે દેખાયું છ ફૂટનું રહસ્યમય પ્રાણી: એલિયન હોવાની ચર્ચાથી લોકોમાં ઉત્સુકતા
October 23, 2026 11:04 AMફોટો, વિડીયો, અને ઓડિયો બાદ હવે ઇન્ટરનેટ પર હવે સુગંધ પણ ઓનલાઈન શેર કરી શકાશે
October 23, 2026 11:03 AMઅયોધ્યાના ૫૬ ઘાટ પર ૩૦ લાખ દીવડા પ્રગટશે દસમા દીપોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ કરાઈ
October 23, 2026 11:00 AMભારતીય યુવકના મોત પછી ન્યૂયોર્કમાં ઘોડાગાડીની સવારી ઉપર પ્રતિબંધ
October 23, 2026 10:58 AMદુબઈમાં ભારત કરતાં મોંઘું થયું પેટ્રોલ હવે તેલના દેશમાં પણ પેટ્રોલનું ગણિત બદલાયું
October 23, 2026 10:50 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
