લાખોટાની શાનમાં વધારો કરતા અને શિયાળાની ઓળખસમાન બની ગયેલા વિદેશી પંખીડા સીગલનું ચાર-પાંચ દિવસ પહેલા આગમન થઇ ચૂકયું છે અને હવે મજાની વાત એ છે કે, આ પંખીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે, બાળકો માટે મનોરંજનનું માઘ્યમ બનતા વિદેશી મહેમાનો પક્ષી પ્રેમીઓ માટે પણ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને મીડીયાના તસવીરકારો પણ વિદેશી પક્ષીઓની અલગ-અલગ પ્રકારની તસવીરો ખેંચવા માટે આકર્ષાતા રહે છે.
આખા શિયાળામાં આ વિદેશી મહેમાનોની રહેતી હાજરી મોર્નિંગ વોક કરનારાઓ માટે પણ એક અનોખો અહેસાસ બની રહે છે. કયારેક વિદેશી મહેમાનોમાં તકરારો પણ થતી જોવા મળે છે જે આ તસવીરમાં જોઇ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application28 માર્ચથી શરૂ થશે આઇપીએલ 2026, ટી-20 વર્લ્ડ કપ ફાઇનલની વચ્ચે જાહેરાત
March 08, 2026 06:41 PMપાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, છતાં કરોડો રૂપિયા મળશેઃ જાણો ICC દરેક ટીમને કેટલા રૂપિયા આપશે
March 08, 2026 05:54 PMટોસ પહેલા ભારતની પ્લેઇંગ-11 ટીમ જાહેર થઈ; જુઓ કોને તક મળી
March 08, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
