જામનગરમાં સિંધી સમાજ દ્વારા દશેરાના દિવસે યોજાઇ પરંપરાગત રામસવારી
જામનગરમાં વિજયાદશમીના પર્વે સિંધી સમાજ દ્વારા રામસવારી અને રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો, રાવણ દહન પૂર્વે નાનકપુરીથી રામસવારીએ પ્રસ્થાન કર્યું હતું, આ રામસવારીમાં વિવિધ ફલોટસ સાથે રામ-લક્ષ્મણ, રાવણ-મેધનાથ, કુંભકર્ણ, ભારત માતા, સૈનિક સહિતના પાત્રોની વેશભૂષામાં સુસજ્જ હતા. જે શહેરના પવનચક્કી, ખંભાળીયા ગેઇટ, હવાઇ ચોક, માંડવી ટાવર, બર્ધન ચોક, ચાંદીબજાર, રણજીત રોડ, બેડીગેઇટ થઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રામસવારી પહોંચી હતી, જ્યાં રામ દ્વારા રાવણદહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહન કાર્યક્રમમાં સિંધી સમાજના ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ ચંદીરામાણી, સેક્રેટરી કિશોરકુમાર સંતાણી, દશેરા કમિટીના ચેરમેન પ્યારેલાલ રાજપાલ, પ્રકાશભાઇ હકાણી, મયુરભાઇ જેસવાણી, મીતેશભાઇ ભદ્રા, ઘનશ્યામભાઇ ગંગવાણી, મનીષભાઇ રોહેરા, મુકેશભાઇ લાલવાણી, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઇ કકનાણી, ચેતનદાસ મુલચંદાણી, રોહિતભાઇ નારવાણી, હરીભાઇ રોહેરા, કાંતિલાલ આસવાણી, પીન્ટુભાઇ ભીમનદાસ, ગૌતમભાઇ માવાણી, મહેશભાઇ ખુવા, કિશનચંદ ધીંગાણી, હેમંતભાઇ નેભાણી, ઇશ્ર્વરલાલ ભકતાણી, જીતેન્દ્રભાઇ નંદા સહિતના હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ RPFના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ધર્મેન્દ્ર ગુરયાણીની પ્રમોશન સાથે સિકંદરાબાદ બદલી
November 24, 2026 07:31 PMબોલરોની ધોલાઈ કરી, રેકોર્ડ થયા ચકનાચૂર: વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ્સનું રહસ્ય ખોલ્યું
November 24, 2026 06:59 PMટાટા કાર અને SUV ખરીદવી મોંઘી થશે, 1 ડિસેમ્બરથી કિંમતો વધશે
November 24, 2026 06:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
