આજે રઢીયાળી રાત..

  • October 10, 2026 11:50 AM 

આજે રઢીયાળી રાત..

​​​​​​​જામનગરના નંબર-૧ સાંઘ્ય દૈનીક આજકાલ દ્વારા આજે અર્બન નવરાત્રીનું આયોજન શહેરના એમ.પી.શાહ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી આજકાલ દ્વારા એક દીવસના અર્વાચીન રાસોત્સવ દ્વારા નવરાત્રીનું ભવ્ય વેલકમ કરવામાં આવે છે. આ વર્ષે પણ શનિવારે રાત્રીના એમ.પી.શાહ ગ્રાઉન્ડમાં જાણીતા ગાયક કલાકારો અને હાયફાય સાઉન્ડ સીસ્ટમ સાથે ખૈલૈયાઓ ઝૂમી ઉઠશે તો દર્શકો રાસ-ગરબાની મોજ માણશે. જુદા-જુદા ક્ષેત્રના મહાનુભવો,અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી ભવ્ય નવરાત્રી વેલકમ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application