આગામી 16 ઓગસ્ટે અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ રદ રહેશે

  • August 07, 2026 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી 16 ઓગસ્ટે અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ રદ રહેશે

​યાત્રીઓની સુવિધા માટે જણાવવામાં આવે છે કે ઓપરેશનલ કારણોસર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ, જે 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદથી ઉપડવાની છે, તે સંપૂર્ણપણે રદ રહેશે.​રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે યાત્રા શરૂ કરતા પહેલાં ટ્રેનની અધતન (અપડેટ) માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ) દ્વારા અવશ્ય મેળવી લેવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application