એલસીબીએ ધોરાજીા ાગલખડા ગામી સીમમાં જુગાર રમતા સાત મહિલા સહિત 11 શખસોે કડી ાડ્યા હતા જ્યારે એક ાસી છૂટ્યો હતો. ોલીસે ટમાંી મોબાઈલ,મોટરકાર સહિત રૂ.12.29 લાખો મુદ્દામાલ કબજે લઈ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જ આઇ.જે િર્લિપ્ત રાય, જિલ્લ ા એસી વિજયસિંહ ગુર્જરે દારૂ જુગાર જેવી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓે ાબૂદ કરવા સૂચા આી હોય જે અંતર્ગત ી.આઈ જે.ી રાવા માર્ગદર્શ હેઠળ ી.એસ.આઈ. કે.એમ.ચાવડાી રાહબરી હેઠળ ોલીસ સ્ટાફે ધોરાજીા ાગલખડા ગામી સીમમાં જુગાર રમતા સાત મહિલા સહિત 11 શખસોે કડી ાડ્યા હતા. જેમાં સિરાજ ુરમામદ સમા(રહે ઉલેટા), ઇમરા અહમદભાઈ મંધરા (રહે જુાગઢ સુખા ચોક), ધર્મેશ મુભાઈ ગોહેલ (રહે રાજકોટ), સિકંદર હુસેભાઇ ઠાણ (રહે જુાગઢ), હંસાબે ધજીભાઈ રમાર (રહે જામગર), રેશ્માબે ઈમરાભાઈ મંધરા(રહે જુાગઢ સુખા ચોક), યાબે રાજેશભાઈ બુધ (રહે જામગર), એકતાબે ઉર્ફે અંકિતાબે જીગ્નેશભાઈ મણવર(રહે રાજકોટ), રેશ્માબે હારુભાઈ ઠેબા (રહે ઉલેટા), વષર્બિે ુષ્રાજ સિંહ ચુડાસમા (રહે રાજકોટ), ભારતીબે તુલસીભાઈ રાઠોડ (રહે ોરબંદર)ું ામ સમાવેશ ાય છે.
જ્યારે ોલીસે જોઈ જાબીદ ગફરભાઈ સમા (રહે ઉલેટા) ાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ોલીસે ટમાંી રોકડ,મોબાઈલ ફો,મોટરકાર સહિત રૂ.12.29 લાખો મુદ્દામાલ કબજે લઈ તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુો ોંધી કાર્યવાહી કરી હતી.
કડાયેલા સિરાજ સામે ઉલેટા ોલીસ સ્ટેશમાં એક, ઇમરા સામે વંલી ોલીસ સ્ટેશમાં એક, હંસાબે સામે જામગર ંચ બી ડિવિઝ એ એ એ ડિવિઝમાં એક-એક તેમજ સીટીએ ડિવિઝ,સિક્કા ોલીસ સ્ટેશમાં એક, યાબે સામે જામગર સીટી એ અે બી,સી ડિવિઝમાં એક, રાજકોટ શહેર પ્ર.ગરમાં એક, રેશ્માબે સામે ભાયાવદર ોલીસ સ્ટેશમાં બે, ઉલેટા ોલીસ સ્ટેશમાં એક, શેઠ વડાળા ોલીસ સ્ટેશમાં એક, વિસાવદર ોલીસ સ્ટેશમાં એક, ભારતીબે સામે કમલાબાગ ોલીસ સ્ટેશમાં બે, બગવદર ોલીસ સ્ટેશમાં એક, ોરબંદર ઉદ્યોગ ગર ોલીસ સ્ટેશમાં એક, ાસી જાર શખ્સ જાવીદ સામે ઉલેટા ોલીસ સ્ટેશમાં અગાઉ ણ એક ગુા ોંધાઈ ચુક્યા છે.
આ કામગીરીમાં ીએસઆઇ એચ સી ગોહિલ, આર વી ભીમાણી, ી એ ભરવાડ, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, મેહુલભાઈ સુવા, હેડ કોન્સ્ટેબલ લિેશભાઈ ડાંગર, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઇ જોશી, અબ્દુલભાઈ શેખ,રેખાબે ારણભાઈ, ોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા સહિતા સો રહ્યા હતા.