માંગરોળ નગર પાલિકા ૨૦૨૫ ની ચુંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનું સમય પુર્ણ થયો,કુલ નવ વોર્ડની ૩૬ બેઠકો માટે ૧૧૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, સૌથી વઘુ વોર્ડ નંબર ૬માં ૧૮ ઉમેદવારી પત્ર ભરાયાં, વોર્ડ નંબર ૫માં માત્ર ચાર ઉમેદવારી પત્ર આવતા આ વખતે પણ ભાજપના વોર્ડ બીન હરીફ જાહેર થશે
તો ચુંટણી પહેલાજ ભાજપ ચાર સીટો જીતી ખાતું ખોલશે, આ વખતે માંગરોળ પાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, મીમ, બસપા,એસ ડી પી, અપક્ષ વચ્ચે મહા મુકાબલો થશે, ભાજપ દ્રારા સિનિયર સભ્યોની બાદબાકી થતા નારાજગી વ્યાપી છે ત્યારે આમ આદમી અને કોંગ્રેસનું ગઠબંધન થતાં કેટલાક કાર્યકરોમાં નારાજગી છે
યારે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ની માતાએ કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચુંટણી લડતા લોકોમા ચર્ચાનુ વિષય થયો છે, ત્રણ તારીખે ફોર્મ ચકાસણી બાદ જ ખબર પડશે કે કેટલા ઉમેદવારી પત્ર માન્ય રહેશે, યારે ૪ તારીખે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છૈ
યારે ૧૬ તારીખે મતદાન છે, વોર્ડ ૧માં ૧૬, વોર્ડ ૨મા. ૧૪, વોર્ડ ૩મા. ૧૧, વોર્ડ. ૪મા. ૧૨, વોર્ડ ૫મા. ૪, વોર્ડ ૬મા ૧૮, વોર્ડ ૭મા. ૯, વોર્ડ ૮મા ૧૫, વોર્ડ ૯મા. ૧૭
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech