રાજકોટ રુરલ એસઓજીએ શારી જય ખોડિયાર ડેરી, શ્રીજી ર્કોોરેશ તા સડક ીળિયામાં બજરંગ ડેરીમાં દરોડા ાડયાઆજકાલ પ્રતિિધિ
રાજ્યભરમાં એાલોગ ીર ર પ્રતિબંધ મુકાયા બાદ ાલિકા અે ગરાલિકા ઉરાંત ોલીસ દ્વારા ણ સ્વાસ્થ્ય માટે જોખમકારક ખાદ્ય ર્દાોા ઉત્ાદ કરાર શખસો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજીી ટીમે શારી જય ખોડીયાર ડેરીમાંી 40 કિલો એાલોગ ીર, 500 કિલો માવો, 50 કિલો મસ્કો, શ્રીજી ર્કોોરેશમાંી 400 લીટર સેરેટ દૂધ, 35 કિલો શંકાસ્દ મીઠાઈ અે કલરા ડબ્બા તેમજ ગોંડલા સડક ીળીયામાં બજરંગ ડેરીમાંી 40 કિલો એાલોગ ીર સહિત ત્રણ ેઢીઓમાંી 80 કિલો એોલોગ ીર સહિત કુલ રૂયિા 1165 કિલો જેટલો અખાત્ય ર્દા 400 લીટર દૂધ સહિત રૂ.3.11 લાખો માલ ાશ કરાયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ખાદ્ય ર્દાોમાં ભેળસેળ તા શંકાસ્દ દૂધ અન્ય ર્દાોા ઉત્ાદ
તા વેચાણ સામે કડક કાર્યવાહી કરવા સૂચા આવામાં આવી હોય તા ગુજરાત સરકાર દ્વારા એોલોગ ીરા ઉત્ાદ સંગ્રહ વેચાણ અંગે બહાર ાડવામાં આવેલા જાહેરામાો કડક અમલ કરાવવાી સૂચાા ગલે રૂરલ એસઓજીા ીએસઆઇ જી.જે. ઝાલા તા ટીમ ેટ્રોલિંગમાં હતી.
દરમિયા શાર વેરાવળમાં આવેલી જય ખોડીયાર ડેરી એન્ડ પ્રોડક્ટમાં તાસ કરતા અહીંી 500 કિલો શંકાસ્દ માવો કિં. રૂયિા 1.5 લાખ, 40 કિલો એોલોગ ીર કિં. રૂયિા 10,000 તા 50 કિલો મસકો કિં. રૂયિા 9,000, આર્ટિફિશિયલ કલરા ડબ્બા ંગ ચાર સહિતો માલ મળી આવતા ેઢીા માલિક અશ્વિ કેશુભાઈ સોરઠીયા (ઉ.વ. 44 રહે. અંબિકા ટાઉશી સત્યજીત સોા, રાજકોટ) વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી કરી હતી. જ્યારે શારમાં જ આવેલ શ્રીજી ર્કોોરેશમાં તાસ કરતા અહીંી 500 કિલો શંકાસ્દ માવો, કિં. રૂયિા 1.24 લાખ, 35 કિલો શંકાસ્દ મીઠાઈ કિં. રૂયિા 7,700 તા 400 લીટર સેરેટ દુધ કિં. રૂયિા 12,000 અે આર્ટિફિશિયલ કલરા ડબ્બા ાંચ સહિતો મુદ્દામાલ મળતા ોલીસે ેઢી સંચાલક જૈમી દિેશભાઈ કાાબાર (ઉ.વ. 34 રહે. ગોકુળ રેસિડેન્સી આસ્ા ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ) સામે કાયદેસરી કાર્યવાહી કરી હતી.
આ ઉરાંત ગોંડલ તાલુકાા સડક ીળીયા ગામે આવેલી બજરંગ ડેરીમાં તાસ કરતા અહીંી 400 કિલો એાલોગ ીર કિં. રૂયિા 13,600 મળી આવ્યું હતું જેી ેઢીા માલિક રાજેશ છગભાઈ ભુવા (ઉ.વ. 50 રહે. ગુંદાળા ફાટક ાસે, ગોંડલ) વિરુદ્ધ કાયદેસરી કાર્યવાહી કરી હતી. એસઓજીી આ ડ્રાઇવ દરમિયા ત્રણેય ેઢીમાંી કુલ 1,165 કિલો જેટલો માવો, મીઠાઈ સહિતો શંકાસ્દ ખાદ્ય ર્દા તા 400 લીટર સેરેટ દૂધ, 80 કિલો એાલોગ ીર સહિત રૂ.3,11,300 ો શંકાસ્દ ખાદ્ય ર્દા મળી આવતા તેો ાશ કર્યો હતો.
આ કામગીરીમાં રાજકોટ રૂરલ એસઓજીા ઇન્ચાર્જ ીઆઈ જે.ી. રાવા માર્ગદર્શ હેઠળ ીએસઆઇ જી.જે. ઝાલાી રાહબરીમાં એસઆઇ વિુલભાઈ ગુજરાતી, રૂકભાઈ બોહરા, હેડ કોન્સ્ટેબલસિંહ જાડેજા, મયુરભાઈ વિરડા, ૈમિશભાઈ મહેતા, યિુષભાઈ અઘેરા, કોન્સ. વિજયગીરી ગોસ્વામી, રણજીતભાઈ ધાધલ, વિુલભાઈ ગોહિલ, વદીભાઈ બાબરીયા, ૃથ્વીરાજસિંહ ડોડીયા અે રેશભાઈ બાવળિયા સો રહ્યા હતા.