રાજકોટ મહાપાલિકા તત્રં બાકી મિલકત વેરો વસૂલવા આક્રમક બન્યું છે, દરમિયાન આજે કાલાવડ રોડ, નાના મવા રોડ અને મોટા મવા સહિતના વિસ્તારોમાં વર્ષેાથી મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની ૧૪ મિલકત સીલ કરાઈ હતી, અન્ય ૧૫ને ટાંચ જિ નોટિસ અપાઇ હતી તેમજ એક બાકીદારનું નળ જોડાણ કપાત કરાયું હતું. બપોર સુધીમાં ૨૫.૮૧ લાખની રિકવરી કરાઇ હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૩માં લોહાણાપરામાં ૨ યુનિટને નોટીસ, વોર્ડ નં.૬માં બ્રાહ્મણિયાપરામાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૮,૦૦૦નો ચેક આપેલ, નદી કાઠા વિસ્તારમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૧,૦૦૦ નો ચેક આપેલ, વોર્ડ નં.૭માં ન્યુ જાગનાથ પ્લોટના ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૫૯,૫૨૦, વોર્ડ નં.૮માં નાના મવા રોડ પર આવેલ ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૬૯ લાખ, કાલાવાડ મેઇન રોડ આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૪૧ લાખ, વોર્ડ નં.૧૧માં મોટા મોવામાં ૧ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૦,૨૯૧, વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ ઉપર આવેલ ૧–યુનિટને નોટીસ, મવડી મેઇન રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૧૧ લાખ, ગોકુલ નગરમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૪૫ લાખ, ગોંડલ રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૮૦,૦૦૦, માતિ ઇન્ડ એરીયામાં ૧ યુનિટની નોટીસ સામે ચેક, વોર્ડ નં.૧૪માં જયરાજ પ્લોટમાં ૧ યુનિટને નોટીસ સામે રીકવરી .૧.૧૯ લાખ, મિલપરા મેઇન રોડ પર આવેલ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ લોર શોપ નં.૧ સીલ, વિકાસ ગૃહ મેઇન રોડ ૧ નોટીસ સામે રીકવરી . ૨.૦૭ લાખ, વોર્ડ નં.૧૫માં ૧૫૦ ફુટ રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૬૦,૦૦૦, દુધ સાગર રોડ ઉપર ૧ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૬માં પરસાણા સોસાયટીમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૭,૦૦૦નો ચેક, જંગલેશ્વરમાં એક નળ કનેકશન કપાત કરતા રીકવરી .૨૦,૦૦૦, જોગેશ્વર રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૨૦,૦૦૦, પટેલ નગરમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૫૪,૦૦૦, કોઠારીયા રોડ પર આવેલ ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૬,૦૦૦, વોર્ડ નં.૧૮માં ગોંડલ રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૫૧,૪૦૬, કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટના માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૦૩ લાખ, ઢેબર રોડ ઉપર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૯૪ લાખ, ઢેબર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૧૪ લાખ સહિતની રિકવરી કરાઇ હતી. યારે હાલ સુધીમાં સમગ્ર શહેરમાં કુલ ૩,૬૦,૮૩૪ મિલ્કત ધારકોએ ૨૯૨.૩૯ કરોડ વેરો ભરપાઇ કર્યેા છે. આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech