BREAKING NEWS

ખજૂર, ધાણી, દાળિયા અને હારડાના ૧૪ ધંધાર્થીને ત્યાં ચેકિંગ, ૨૦ સેમ્પલ લેવાયા

  • March 03, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારોને અનુલક્ષીને સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ૧૪ પેઢીઓની ચકાસણી હાથ ધરી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૨૦ નમૂના લેવામાં આવ્યા હતા.

મ્યુનિ.સૂત્રો અનુસાર, વિવિધ બજારોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) દાળિયા (લૂઝ): સ્થળ-સોના શીંગ, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, રાજકોટ.

(૨) ધાણી (લૂઝ): સ્થળ-રઘુવીર શીંગ સેન્ટર, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, રાજકોટ.(૩) દાળિયા (લૂઝ): સ્થળ-રઘુવીર શીંગ સેન્ટર, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, રાજકોટ (૪) દાળિયા (લૂઝ): સ્થળ-ભારત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, ચોક પાસે, રાજકોટ (૫) હારડાં (લૂઝ): સ્થળ-અમૃત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, કેનાલ રોડ કોર્નર, રાજકોટ (૬) ખજૂર (લૂઝ): સ્થળ-અમૃત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, કેનાલ રોડ કોર્નર, રાજકોટ.(૭) હારડાં (લૂઝ): સ્થળ-કિશન પ્રોવિઝન સ્ટોર, સોરઠિયાવાડી શેરી નં.૬ કોર્નર, કોઠારીયા રોડ, રાજકોટ (૮) શગુન ડેટ્સ સ્થળ-જય ભવાની શીંગ એન્ડ બેકરી, સોરઠિયાવાડી શેરી નં.૬ કોર્નર, કોઠારીયા રોડ, રાજકોટ (૯) હારડાં (લૂઝ): સ્થળ-બંસીધર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. 8, કોઠારીયા રોડ, રાજકોટ (૧૦) ધાણી (લૂઝ) સ્થળ-શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર, શોપ નં. 7, કોઠારીયા રોડ, રાજકોટ.(૧૧) હારડાં (લૂઝ): સ્થળ-જિજ્ઞેશ ટ્રેડર્સ, ભોજા ભગત શાકમાર્કેટ, શોપિંગ સેન્ટર, શોપ નં.૨૨, કોઠારીયા રોડ, રાજકોટ.

(૧૨) દાળિયા (લૂઝ): સ્થળ-જિજ્ઞેશ ટ્રેડર્સ, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. ૨૨, કોઠારીયા રોડ, રાજકોટ. (૧૩) ધાણી (લૂઝ): સ્થળ- આઈ શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં.૨૩, કોઠારીયા રોડ, રાજકોટ. (૧૪) ખજૂર (લૂઝ): સ્થળ- આઈ શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં.૨૩, કોઠારીયા રોડ, રાજકોટ (૧૫) ખજૂર (લૂઝ): સ્થળ- ધરતી અનાજ ભંડાર, માર્કેટ પાસે, ગાયત્રી નગર મેઇન રોડ, રાજકોટ (૧૬) ધાણી (લૂઝ): સ્થળ- ગોપાલ જનરલ સ્ટોર , માર્કેટ પાસે, ગાયત્રી નગર મેઇન રોડ, રાજકોટ (૧૭) વાહ તાજ ખજૂર સ્થળ- કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ. (૧૮)જલારામ દાળિયા સ્થળ- કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ. (૧૯)જલારામ મસાલા દાળિયા, સ્થળ- કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૨૦) દાળિયા (લૂઝ): સ્થળ- ગણેશ પ્રોવિઝન સ્ટોર, ચંદન પાર્ક, મેઇન રોડ,પેરેડાઈઝ હૉલ પાસે , રાજકોટ. સહિતનો સમાવેશ થાય છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application