આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉના ગીરગઢડા પોલીસે બાબરીયા ચેક પોસ્ટ આગળ કારમાં છુપાવી લઇ જવાતી ઈંગ્લીશ દા ની ૧૪૪ બોટલો રૂપિયા ૧.૫૭ લાખના મુદામાલ સાથે એકને પકડી પાડયો હતો, જયારે બે શખસો નાસી છૂટયા હતાં .. ગીરગઢડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દિલીપસિંહ વાઢેળ અને હિતેશભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાબરીયા ચેક પોસ્ટ આગળ ઊના તરફથી આવતી અલ્ટો કાર નંબર જીજે–૦૫–સીપી–૯૨૩૧ને રોકાવતા કારમાં સવાર બે શખસો દૂરથી જ પોલીસને જોઇ નાસી છૂટયા હતાં. જયારે કારમાં સવાર પિયુષ શંભુભાઈ દગીયા (રહે. જામવાળા તા.ગીરગઢડા)ને ઝડપી લઇ કારની તલાશી લેતાં પ્લાસ્ટિકના બાચકામાં રાખેલ જુદી જુદી બ્રાન્ડ ની ઈંગ્લિશ દાની બોટલો નગં ૧૪૪ કિ.રૂા.૧,૦૪,૪૦૦ની મળી આવતા દારૂ તેમજ કાર મળી કુલ પિયા ૧,૫૭,૪૦૦નો મુદામાલ કબજે કર્યેા હતો. શખસની પુછપરછમાં નાસી જનાર જયેશ તુલસીભાઈ હેમાણી (રહે. જુનાગઢ), શંભુ જુગાભાઈ દગીયા (રહે. જામવાળા, તા. ગીરગઢડા) હોવાનું જણાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી નાસી ગયેલા બન્નેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો જામનગર કેમ આવ્યા? વેનેઝુએલાનું તેલ રિલાયન્સમાં રિફાઈન થશે
દશેરાના પાવન પર્વે જામખંભાળિયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને ભવ્ય શસ્ત્ર રેલીનું આયોજન
દેશનો સૌથી મોટો જિયો IPO ખુલ્યો, રિલાયન્સના શેરધારકો પાસે ગોલ્ડન ચાન્સ, જાણો વધુ વિગત
સુરતના ઓલપાડમાં મોટી કરૂણાંતિકાઃ 50 ફૂટ ઊંચા બ્રિજ પરથી બાઈક પર સવાર ચાર યુવકો પટકાયા, ત્રણના મોત, એક ગંભીર
ગુજરાતને વધારાના કોલસાનો પુરવઠો મળ્યો, વીજ અછત ઓછી થવાની આશા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech