પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દેશી-વિદેશી દાના અને નશાની હાલતમાં રખડવાના ૨૪ ગુન્હા નોંધાયા છે.
વિદેશી દાના બે દરોડા
પોરબંદરના ખારવાવાડમાં આવેલા વાંદરીચોકમાં રહેતા કલ્પેશ શાંતિલાલ ગંધરોકીયાએ તેના મકાનમાં વિદેશી દા ઉતાર્યો હોવાની બાતમીના આધારે કીર્તિમંદિર પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડતા ૪,૮૭૯ ા.ની કિંમતની વિદેશી દાની સાત બોટલ મળી આવી હતી.જેથી પોલીસે કલ્પેશની ધરપકડ કરીને પૂછપરછ કરતા આ દા તેને પપ્પુ નામના ઇસમે પૂરી પાડયાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત ખારવાવાડના લાખાણી ફળિયામાં રહેતો ચિરાગ ઉર્ફે બટકો પરેશ કાણકીયા પણ દાનો ધંધો કરતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. ચિરાગ હાજર મળી આવ્યો ન હતો પણ તેના મકાનમાંથી વિદેશી દાની ૬,૪૧૦ ા.ની ૧૦ બોટલ મળી આવી હતી.
દેશી દાના દરોડા
છાયાના એ.સી.સી. રોડ પર રહેતા હરદાસ અભુ પરમારને ૬૦૦ ા.ના દા સાથે, છાયા દશનામ ગોસ્વામીની વંડી પાસે ગલીમાં રહેતા ગાંગા મ્યાંઝર ઓડેદરાને ૧૪૦૦ ા.ના દા સાથે પકડી પાડયા હતા. ઝુંડાળા મીલપરામાં પાણીના ટાંકા પાસે રહેતા મનીષ વાલજી બામણીયાને ૨૦૦ ા.ના દા સાથે પકડયા બાદ આ દા આપનાર એ જ વિસ્તારના દીપુ મનસુખ રાઠોડ સામે પણ ગુન્હો દાખલ થયો છે. મીલપરા શેરીનં. ૭ ના ખાડીકાંઠે રહેતી રમીલા રામદે ભુતિયાના મકાનમાંથી ૨૫ લીટર આથો અને કેરબા સહિત ૧,૮૭૫નો મુદ્ામાલ મળી આવતા રમીલાને સવારે પોલીસમથકે હાજર થવા જણાવ્યુ હતુ. બોખીરાની ડિવાઇનસ્કૂલ પાછળ નવા ટેનામેન્ટમાં રહેતી ડી માલદે ભુતીયાને ૧૬૦૦ના દા સાથે પકડી લેવામાં આવી છે. માધવાણી કોલેજ પાસે યુગાન્ડા સોસાયટીમાં રહેતા નાથા રાણા મોરીને ૮૦૦ ા.ના દા સાથે, ધરમપુરના કિશોર પરબત સોલંકીને ૨૦૦ ા.ના દા સાથે, નરસંગ ટેકરીના અંડરબ્રીજમાં ખાડીકાંઠે રહેતી રીના ઉર્ફે ડી રામા ઓડેદરાને ૨૦૦૦ ા.ના દા સાથે મળી આવતા કાર્યવાહી થઇ છે. બોખીરા -તુંબડામાં ચમની દીવાલ પાસે રહેતા કારીબેન રમેશ ભાટીની ગેરહાજરીમાં ૪૦૦ ા.નો દા મળી આવ્યો હતો .રાણાકંડોરણા-રાણાવાડોત્રા રોડ પર રહેતા ચંદ્રેશ બાબુ મકવાણાને ૧૨૦૦ ાના દા સાથે પકડી લેવામા આવ્યો છે. રાણાકંડોરણાના પુંજાપરા ધારમાં રહેતા મુન્ના ઉકા સોલંકીને ૨૦૦ ા.ના દા સાથે, રાણાવાડોત્રાના આશિષ વેજા મકવાણાને ૨૦૦ ા.ના દા સાથે, કીંદરખેડાની સીમમાં રહેતા અરજન હિરાલાલ રાવતને ૧૪૦૦ ા.ના દા સાથે પકડી લીધા છે. મોરાણાની શાંતિબેન વશરામ ધુતના ફળિયામાંથી ૩૪૦૦ ા.નું દાનું બાચકુ મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. જાવર ગામે સોસાયટી વિસ્તારમાં રહેતી કાંતા ઉર્ફે મધુ મુળજી મોતીવરસના ઘરમાંથી ૧૦૦૦ ાનો દા મળતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech