હાપા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે કપાસની આવક પૂરબહારમાં ખીલ્લી છેે આજે પણ ૧૯૬૨૦ મણ કપાસ ઠલવાયો હતો જે પૈકી ૭૮૪૮ ગુણીનું વેંચાણ થયુ હતુ ગુરૂવારે ૨૧૦ ખેડુતો કપાસની ભારી વેંચાણ અર્થે લાવ્યા હતા. સૌથી વધુ ભાવ જીરૂનો બોલાયો હતો જે ૨૬૦૦ થી ૪૧૨૫નો હતો સાથોસાથ મરચાની પણ ૬૫ મણ આવક થઇ હતી જેના ભાવ ૧૪૦૦ થી ૪૦૦૦ સુધીના બોલાયા હતા જયારે ડુંગળીનો ભાવ તળીયે હતો જેના મણના ૫૦ થી ૨૧૦ બોલાયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૬૦૦ થી ૭૯૦, બાજરી ૩૭૦ થી ૬૦૦, ઘઉં ૪૪ થી ૫૫૭, મગ ૬૦૦ થી ૮૦૦, અળદ ૯૦૦ થી ૧૩૩૫, તુવેર ૫૦ થી ૧૦૦, ચોળી ૧૦૦૦ થી ૧૪૧૦, ચણા ૯૫૦ થી ૧૦૮૦, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૮૦૦, મગફળી જીણી ૯૫૦ થી ૧૨૮૦, મગફળી જાડી ૯૦૦ થી ૧૧૮૫, મગફળી ૬૬ નં. ૧૦૦૦ થી ૧૪૪૦, મગફળી ૯ નંબર ૧૦૦૦ થી ૧૭૫૦, એરંડા ૧૧૦૦ થી ૧૩૧૦, તલી ૧૫૦૦ થી ૨૫૦૦, લસણ ૬૦૫ થી ૧૦૦૦, કપાસ ૧૦૦૦ થી ૧૪૮૫, જીરૂ ૨૬૦૦ થી ૪૧૨૫, અજમો ૧૪૨૫ થી ૨૮૦૦, અજમાની ભૂસી ૨૦ થી ૨૦૮૦, ધાણા ૧૨૦૦ થી ૧૬૦૦, મરચાં ૧૪૦૦ થી ૪૦૦૦, ડુંગળી સુકી ૫૦ થી ૨૧૦, સોયાબીન ૭૦૦ થી ૯૦૫, વટાણા ૬૮૦ થી ૨૨૬૦, રાજમાં ૮૦૦ થી ૧૧૫૦ સુધીના ભાવ બોલાયા હતા ગુરૂવારે કુલ જણસ ૩૫૭૬૦ મણ ગુણી ૧૩૯૮૧ જે ૮૫૭ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે જીરૂ બીજા ક્રમાંકે મરચા અને ત્રીજા ક્રમાંકે તલી નંબર રહયા હતા.