ભાદર નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ૨ લોકોની ધરપકડ કરી
ભાદર નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ૨ લોકોની ધરપકડ કરી
August 24, 2026 10:06 AM
આટકોટ પોલીસ પી આઇ આર એમ રાઠોડ તથા એએસ આઈ એમ પી પરમાર તથા જગદીશભાઈ ઝાલા પીસી વનરાજભાઈ સાકળીયા ને બાતમી નાં આધારે જસાપર ભાદર નદી કિનારે રેડ કરી હતી જસાપર મચ્છો મા ના મંદિર જવાના રસ્તે આથમણે સીમના ભાદર નદી કિન કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂ ની ભઠ્ઠી ધમધમતી હોય એને લઇ આટકોટ પોલીસે દરોડો પાડ્યો હતો એમાં દેશી દારૂ બનાવવાના સાધનો 10750 દારૂ જેવું કે ફી પ્રવાહી આશરે 200 લીટર એની કિંમત ₹40,000 તથા દેશી દારૂ બનાવવાનો ગરમ ઠંડો આથો 1700 લીટર કિંમત 42 500 એમ મળી કુલ ₹93250 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી જયદીપ રમેશ કાળુ મકવાણા જાતે વાલ્મિકી રહે જુના જસાપર બીજો આરોપી સાગર ભરત વિકાણી સાથે દેવીપુજક રહે સાજડીયાળી બન્યા આરોપીને ઝડપી લીધા હતા આટકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..