કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ રાત્રીના સઘન ચેકિંગ કરાયું: દેશી દારૂ સાથે સાત અને અંગ્રેજી દારૂ સાથે ત્રણને ઝડપી લીધ
શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્રારા સમયાંતરે ડ્રાઇવ યોજવામાં આવતી હોય છે. દરમિયાન ગઇકાલે રાત્રે પોલીસે ડ્રાઇવ યોજી હતી. જેમાં છરી સાથે ૧૨ શખસોને, દા પી વાહન ચલાવતા ૧૯ને, દેશી દા સાથે ૭ને અને અંગ્રેજી દા સાથે ૩ને આ ઉપરાંત નર્શેા કરી નીકળેલા ૧ શખસને ઝડપી લીધો હતો. આ ડ્રાઈવમાં કુલ ૩૨ શખસોને ઝડપી કાયદાનું ભાન કરાવાયું હતું.
શહેર પોલીસ દ્રારા કરવામાં આવેલી આ ડ્રાઇવમાં રાજમોતી મીલ પાસે રહેતાં રાહત્પલ ઉર્ફે ઢગો ભૂપતભાઈ પરેસાને ચુનારાવાડ ચોકમાંથી છરી સાથે, ગાંધીગ્રામ ઉન્નતી સ્કૂલ પાસેથી ઘંટેશ્વર ૨૫ વારીયાના ફાક બસીરભાઈ મલેકને, આઈઓસી ટાંકા પાસેથી જામનગર રોડના મોહિત સુરેશભાઈ ડોડીયાને, નાના મવા રોડ માલધારી ચોક પાસેથી નહેનગર–૫ના શીવમ ધર્મેશભાઈ સોલંકી, મોરબી રોડ સીટી સ્ટેશન પાસેથી રોહીદાસપરાના રાજેશ બાવજીભાઈ ચુડાસમાને, શાંતિનગર રોડ પરથી પંચાયત ચોકનાગોરખ ઉદે સાઉદ નેપાળીને, માલીયાસણ બાયપાસ ચોકડીએથી આરટીઓ કચેરી પાસે રહેતાં વિક્રમ માધુભાઈ ચૌહાણને, સાત હનુમાન નજીકથી આણંદપર નવાગામના જગદીશ ચોથાભાઈ વાઘાણીને, બારવણ ચોકડીએથી બેડલના જયેશ ઉર્ફે કશીડો જગુભાઈ સોવસીયાને, ગોંડલ ચોકડીએથી વચ્છરાજનગરના જય ભરતભાઈ સોલંકીને, આજીડેમ ચોકડીએથી ઉધોગનગર કવાર્ટરના વૈભવ અશોકભાઈ તાવડેને, પાટીદાર ચોક પાસેથી અંબીકા ટાઉનશીપ નજીકના નરેન્દ્રબહાદુર ગોપાલબહાદુર છેત્રીને છરી સાથે ઝડપી લીધો હતો.
યારે દા પીધેલી હાલતમાં વાહનો ચલાવનાર ૧૩ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પારેવડી ચોકમાંથી લાતી પ્લોટના મનિષ નાનાલાલ ભીંડોરાને દા પી રિક્ષા લઇ નીકળતાં પકડી લેવાયો હતો. તેમજ નવાગામ ઢોળા પાસેથી નાકરાવાડીના વિજય હકાભાઈ જુલાપરાને દા પી બાઈક હંકારતા, નવાગામ રંગીલાના રાહત્પલ ભાનુભાઈ ધાડવીને દા પી એકટીવા સાથે, રામ પાર્કના રાજુ વિક્રમભાઈ ખાચરને દા પી રિક્ષા હંકારતા, રેસકોર્ષ શૌચાલય નજીક ગણેશ પાર્કના યશ પરેશભાઈ ધારૈયાને દા પી કાર હંકારતા, સદર બજારના હત્પશેન ફીદાઅલી માકડાને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત નાણાવટી ચોક કવાર્ટરના જીતેન્દ્ર રવજીભાઈ નુનીયાતરને દા પી બાઇક હંકારતા છોટુનગર પાસેથી, ચંદન પાર્કના દિનેશ ઉર્ફે સંજય હીમતભાઇ થડેશ્વરને દા પી એકટીવા હંકારી રૈયા ચોકડીએથી નીકળતાં, રૈયાધારના સુરેશ મફાભાઈ સંખેશ્વરીયાને દા પી બાઈક હંકારી નીકળતાં, મવડી સુવર્ણ ભુમિ પાસે રહેતાં ચેત બહાદુર જગં બહાદુર બોહરાને દાપી વિઠ્ઠલ રાદડીયા ચોકમાંથી વાહન પર નીકળતાં, વાવડીના અરવિંદ છગનભાઈ રાઠોડ, નાના મવા રોડના નેપાળી વિબ્સ સાદને કોકોનેટ પાર્ટી પ્લોટ પાસેથી, મનહર સોસાયટીના કિશન કાળુભાઈ ઉર્ફે કવાભાઈ બોળીયાને ચુનારાવાડ પાસેથી, અમુલ સર્કલ પાસેથી મોટા મહિકાના વિપુલ છગનભાઈ વીરેડીયાને, કોઠારીયા રોડ પરથી ગુલાબનગરના સમરસિંગ સીપાઇસિંગ બીંદને, આજીડેમ ચોકડીએથી રામેશ્વર પાર્કના ગીરધર ગાંડુભાઈ માયાણીને તેમજ રજનીશ ધીભાઈ ભુતને, ચામુંડાનગરના ભાવેશ ગણપતભાઈ મકવાણાને દા પી વાહન હંકારતાં પકડી લીધા હતાં. આ ઉપરાંત દેશી દા સાથે મહિલાઓ સહિત છ પકડાયા હતાં. આમ કુલ ૩૨ શખસો છરી સાથે, દા પી વાહન હંકારતા અને દેશી દા સાથે પકડાયા હતાં.