લોધિકા પોલીસે જુની મેંગણી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જયારે જેતપુર ઉધોગનગર પોલીસે દેરડીધાર આવાસ યોજના કવાર્ટરમાં ઘરમાં જુગાર રમતા ત્રણ શસખોને ઝડપી લીધા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુબજ,લોધિકા પોલીસ મથકના સ્ટાફે અહીંના જુની મેંગણી ગામે જવાના કાચા રસ્તે સંજરી સુલ્તાની નામની ચીકન શોપ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં સાહીદમીયા ઇદ્રીસમીયા કાદરી,પિયુશ બાબુભાઇ સુનરા અને પ્રફુલ્લ ઉર્ફે પપ્પુ પરસોતમભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.પોલીસે પટમાંથી રોકડ .૬,૨૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે જુગારના અન્ય દરોડામાં જેતપુર ઉધોગનગર પોલીસ દ્રારા દેરડીધાર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા અરવિંદ મેણસીભાઇ મકવાણાના કવાર્ટર ન.ં ૮૮૪ માં દરોડો પાડી અહીં જુગાર રમતા અરવીંદ ઉપરાંત શકિત ધર્મેન્દ્રભાઇ જાદવ અને કાનજી ભીખુભાઇ રાઠોડને ઝડપી લઇ તેની પાસેથી રોકડ .૧,૮૧૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech