પોલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા ધરાવતા તમિલનાડુ પેરાલિમ્પિક સ્પોર્ટસ એસોસીએશન દ્વારા આગામી તા. ૧૭-૨ થી ૨૦-૨ દરમ્યાન જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમ, ચેન્નાઈ (તમિલનાડુ) ખાતે યોજાનાર આગામી ૨૩ મી રાષ્ટ્રીય પેરા એથ્લેટીકસ ચેમ્પિયનશીપ-૨૦૨૫ માં આશાદી વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર-પેરા સ્પોર્ટસ એસોસીએશન, જામનગરના મનોદિવ્યાંગ રમતવીર જુનેદભાઈ સલીમભાઈ ખીરા(૪૦૦મીદોડ-૧.૩૯.૪૯)તેમજ અસ્થિવિષયક દિવ્યાંગ રમતવીરો ચંદ્રેશભાઈ મુળજીભાઈ બગડા-શેઠવડાળા(ઉંચી-૧.૮૦ /લાંબીકૂદ-૬.૨૦), નેહાબેન શંકરદાન ગઢવી-દ્વારકા (ચક્ર ફેંક -૧૨.૬૦/ગોળાફેંક-૪.૬૫), રીયાબેન ભાઈલેશભાઈ ચિતારા(ચક્રફેંક-૧૦.૭૦), શિવદાસભાઈ આલસુરભાઈ ગુજરીયા(ગોળાફેંક-૬.૯૦), કુલસુમબેન ગુલામભાઈ શેખ (ભાલા ફેંક-૧૬.૨૯)ની પસંદગી થતા જામનગર /દેવભૂમિ દ્વારકા જિલ્લો(હાલાર)ને પેરા રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા રેલ્વે સ્ટેશન, અમદાવાદ ખાતે થી તા.૧૫-૨ ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે અમદાવાદથી ચેન્નાઈ ઉત્સાહભેર રવાના થયેલ હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech