જૂનાગઢ બેઠકમાં ચોરવાડમાં કોંગ્રેસ શાસિત પાલિકામાં ૭૩.૫૩ ટકા ધિંગું મતદાન

  • May 09, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી સંપન્ન ઈ છે.ત્યારે  ગત વર્ષ કરતાં જૂનાગઢ બેઠકનું ઓછું મતદાન યું છે.સાંસદના મતવિસ્તાર અને કોંગ્રેસ શાસિત ચોરવાડ નગરપાલિકામાં ૧૭ બુ પર ૭૩.૫૩ ટકા જંગી મતદાન યું હતું. સૌી વધુ બુનં ૧૩૯ માં ૮૨.૯ સૌી ઓછું બુ ૧૫૧ માં ૬૧.૪૨ ટકા મતદાન કોને ફળશે અને કોને નડશે તે અંગે સસ્પેન્સ સર્જાયો છે. સાચો તાગ ૪ જુને મતપેટી ખુલ્યા બાદ જ ખ્યાલ આવશે. 

જૂનાગઢ લોકસભાની ચૂંટણી ને લઇ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન યું હતું.જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા નું વતન ચોરવાડ છે અને ચોરવાડમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. ત્યારે મંગળવારે યેલા મતદાનમાં ચોરવાડ નગરપાલિકામાં ૭૩.૫૩ ટકા ધીંગુ મતદાન યું હતું. ચોરવાડ નગરપાલિકા માં પ્રમુખ તરીકે સોમનાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના પત્ની જલ્પાબેન ચુડાસમા સંચાલન કરી રહ્યા છે.મંગળવારે યેલ મતદાન કોને અસરકારક શે અને કોને નુકસાનકારક તેનો રાજકીય પક્ષો કયાસ કાઢી રહ્યા છે.૧૭ બુ ધરાવતી ચોરવાડ નગરપાલિકામાં  ૧૯૯૩૫ મતદારો પૈકી ૧૪૬૫૯ મતદારોએ મતદાન  કરતા નગરપાલિકા વિસ્તારમાં ૭૩.૫૩ ટકા જંગી મતદાન નોંધાયું હતું. 

૧૭ બુ પૈકી ૧૩૯ નંબરના બૂ પર  ૧૦૦૪ મતદારોના મતદાન સો સૌી વધુ ૮૨.૯ ટકા મતદાન યું હતું. બુ નંબર ૧૪૦ મા ૧૦૧૬, ૧૪૧માં ૮૩૭,૧૪૨માં ૮૬૭,૧૪૩માં ૧૦૦૪,૧૪૪માં ૭૮૧,૧૪૫માં ૫૬૧,૧૪૬માં ૮૯૮,૧૪૭માં ૭૭૮,૧૪૮માં ૮૧૭,૧૪૯માં ૯૫૭,૧૫૦માં ૯૪૪,૧૫૧માં ૮૯૫,૧૫૩ માં૧૩૨૭ મતદારો પૈકી ૮૧૫ મતદારોએ મતદાન કરી સૌી ઓછું ૮૧૫,૧૫૪ માં ૮૧૧,૧૫૫ માં૧૦૫૨ એમ ૧૯,૯૩૫ મતદારો માંથી  ૧૪,૬૫૯ મતદારોએ મતદાન કર્યું હતું. જોકે એક બુ ના મતદાની હાર જીતનો કયાશ કાઢી શકાતો ની ગ્રામ્ય વિસ્તાર એવા ચોરવાડમાં મતદારોએ મતદાનમાં અનેરી જાગૃતિ દાખવી છે ત્યારે  સાંસદના મત વિસ્તાર અને વતનમાં યેલ ઊંચું મતદાન કોના તરફ રહેશે તે તરફ મીટ મંડાઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application