રાજકોટમાં હાર્ટએટેકી મોત વાનો સિલસિલો ચાલી રહ્યો છે, ખાસ કરીને યુવાનોના મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, શાપર રોડ પર બેભાન હાલતમાં યુવકનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ શાપરના બુદ્ધનગરમાં રહેતો દિલીપ મગનભાઈ સનુરા (ઉ.વ.૩૦) નામનો યુવક ઘરેી નીકળી ગયા બાદ શાપર વેરાવળ રોડ પર આવેલી પિતૃકૃપા ચા ની હોટેલ પાસે હતો ત્યારે અચાનક બેભાન ઇ ઢળી બેભાન હાલતમાં શાપર સરકારી હોસ્પિટલ અને ત્યાંી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલએ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. યુવકના લગ્ન બાદ છૂટાછેડા યા હતા અને બે દિવસ પહેલા ઘરેી નીકળી ગયો હતો. હાર્ટ એટેકી મોત યાનું જાણવા મળ્યું છે. બનાવી પરિવારમાં શોક છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડીએ પણ પાંચ યુવકના હાર્ટભી જવાી મોત યાના બનાવ નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL: કોહલીની RCB પ્લેઓફમાં પહોંચી, રોમાંચક મેચમાં CSKને હરાવ્યું
May 19, 2024 12:16 AMગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો
May 18, 2024 10:52 PMPrajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જાહેર, કોર્ટે SITને આપી પરવાનગી
May 18, 2024 10:41 PMરાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર મહિલાઓનો યોજાયો ફેશન શો
May 18, 2024 09:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech