જીવાપર મકાનમાં ધામણ સાપ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું
જીવાપર મકાનમાં ધામણ સાપ નું રેસ્ક્યુ કરવામાં આવ્યું
October 02, 2026 09:18 AM
જીવાપર ગામે મહેશભાઈ વાધેલા ધરે ધામણ સાપ જોવા મળ્યો હતો. જેને સર્પ પેમી આશિષભાઈ રામાણી અને કેતનભાઈ વાઘેલા તાત્કાલિક ધોરણે પહોંચી અને ધામણ સાપ નું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ સાપને પર્યાવરણમાં છોડવામાં આવ્યું હતું જેથી આ સાત જીવજંતુ ખાતો હોય છે તે જે લાંબો હોય બિનઝેરી હોય છે ચાલવામાં ઝડપી હોય છે આવા સાપને પર્યાવરણ માં વધુ અનુકૂળ હોય છે આશિષભાઈ રામાણી કેતનભાઇ વાઘેલા દ્વારાદ્વારા આવા સાપો નું રેસકયુ કરી ને સાપ નેસલામત સ્થળે છોડવામાં આવ્યો છે.