આટકોટ જસદણ ટી પોઈન્ટ પાસે આટકોટ પોલીસ વાહન ચેકીંગ માં હતાં ત્યારે જંગવડ તરફથી એસન્ટ કાર આવતી હતી જેને રોકી ચેકીગ હાથ ધરવામાં આવતાં પાછળ ની ડેકી માં બે મોટા બાચકા જોવા મળ્યા હતા એમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો જોવામાં આવી હતી 558 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી આરોપી હરેશ હમીર પરમાર રહે રાજકોટ કુલ મુદ્દામાલ લાખ 305589 મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂ નો જથ્થો રહીમ રાજકોટ વાળા વેચાણ અર્થે મંગાવી હોય જેને લઇ આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે આરોપી સામે ગુનો્હોદાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આટકોટ પોલીસે જસદણ ટી પોઈન્ટ પાસે થી બગાસું ખાતા પતાસું મળ્યું