આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો. ઓપ.ના સભાસદને ચેક અર્પણ કરાયો
જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો. ઓપરેટીવ ક્રેડીટ એન્ડ ક્ધઝયુમર્સ સોસાયટી લી.ના સભાસદ ધનસુખ શામજીભાઈ વાઘેલાને ટી.બી.ની બીમારી થયેલ હોઇ અને તેમની સારવાર ચાલતી હોય,આથી મંડળીની વ્યવસ્થાપક કમિટી દ્વારા આર્થિક સહાયરૂપે સભાસદ ધનસુખ શામજીભાઈ વાઘેલાને મંડળી તરફથી રૂ. ૫૦,૦૦૦ નો આર્થિક સહાયનો ચેક સમસ્ત વાલ્મીકી સમાજ મધ્યસ્થ પંચાયતના ઉપપ્રમુખ પરસોતમ નરેશભાઈ વાઘેલાના હસ્તે આપવામાં આવેલ. આ પ્રસંગે મંડળીના પૂર્વ પ્રમુખ તથા ડાયરેક્ટર પ્રેમજીભાઈ પી. બાબરિઆ, પ્રમુખ વિજયભાઈ પી. બાબરિઆ, મંડળીના ડાયરેક્ટર મનસુખભાઈ વાઘેલા, અજયભાઈ મકવાણા તથા હરીશભાઈ બાબરિઆ, મંડળીના કર્મચારી ભદ્રેશભાઈ વોરા, દર્શનભાઈ સિસોદિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટમાં ચૌધરી સ્કૂલ મેદાનમાં મટકીફોડ સ્પર્ધા સાથે ધમાલ રાસ યોજાશે: નવું આકર્ષણ ઉમેરાયું
નેપાળ જેવો જળપ્રલય ભારતમાં પણ આવી શકે: હિમાલયના 12 ગ્લેશિયર ખતરનાક સ્થિતિમાં
પર્યુષણ નિમિતે રાજકોટમાં તા.૮થી ૧૬ સપ્ટે. કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું
OBC ક્રીમી લેયર પર કેન્દ્રને ઝટકો; સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
આંબેડકરનગરમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech