BREAKING NEWS

માણાવદરમાં ખુલ્લી ગટરમાં બાઇક ખાબકતા બાળક સહિત રિવાર ઇજાગ્રસ્ત: ગરાલિકા સામે ભારે રોષ

  • August 08, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરમાં લાયન્સ સ્કૂલા વળાંક જીક જલારામ વેબ્રિજ ાસે સંરક્ષણ દીવાલ (ાળી) વગરી ખુલ્લ ી ગટરમાં એક જ રિવારા સભ્યો બાઇક સો ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. તિા ોતાા ત્રણ બાળકોે બાઇક ર સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયા આ દુર્ઘટા ઘટી હતી. ખુલ્લ ી ગટરા કારણે સર્જાયેલા આ અકસ્માતમાં રિવારા બે સભ્યોે ગંભીર ઇજાઓ હોંચી છે, જ્યારે 2 ી 3 બાળકોે ાી-મોટી ઇજાઓ ઈ છે. ઘટા બતા જ તમામ ઇજાગ્રસ્તોે તાત્કાલિક સારવાર ર્અે માણાવદર સિવિલ હોસ્ટિલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમી સારવાર ચાલી રહી છે.
અકસ્માત સમયે જીકમાં જ ટ્રક રિેર કરાવી રહેલા ભરત ઓડેદરાએ સરાહીય કામગીરી દશર્વિી હતી. તેમણે જર સામે જ બે ાી વિર્દ્યાીીઓ, એક ાો છોકરો અે તેમા તિો બાઇક સો ગટરમાં ડતા જોયા હતા. તેમણે ક્ષણો ણ વિલંબ કયર્િ વગર તુરંત જ ગટરમાં કૂદીે બેં વિર્દ્યાીીઓ સહિત બાળકોે સુરક્ષિત બહાર કાઢી તેમો જીવ બચાવ્યો હતો. આ ઘટા બાદ સ્ાકિોએ ણ ગરાલિકાી ગંભીર બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો છે.
ીડિત રિવારા સીમાબે વાઘેલા અે કુમભાઈ સોલંકીએ ભારે હૈયે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ગરીબ રિવારમાંી આવે છે અે મજૂરી કામ કરીે ોતાું ગુજરા ચલાવે છે. અચાક બેલી આ ઘટામાં તેમી ુત્રી, જમાઈ અે બાળકો ઇજાગ્રસ્ત તાં રિવાર ર્આકિ રીતે મૂંજવણમાં મુકાયો છે. મજૂર વર્ગો આ રિવાર હાલ હોસ્ટિલ અે સારવારા ખર્ચે લઈે ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે અે ગરાલિકાી બેદરકારીે આ દુર્ઘટા માટે સીધી જવાબદાર ગણાવી રહ્યો છે.
સામાજિક કાર્યકર અે સ્ાકિ અમીશ સોલંકી તેમજ ભરત ઓડેદરાએ આ મુદ્દે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે, લાયન્સ સ્કૂલ વળાંક ાસે આવેલા ગટર ર તાત્કાલિક પ્રોટેક્શ વોલ (સંરક્ષણ ાળી) બાવવામાં આવે. જો અહીં યોગ્ય બાઉન્ડ્રી વોલ મિર્ણિ કરવામાં આવશે તો ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકાવી શકાશે. સ્ાકિોએ ગરાલિકા અે સંબંધિત અધિકારીઓે આ બાબતે ગંભીરતાી ધ્યા આી ત્વરિત કામગીરી કરવા અીલ કરી છે જેી અન્ય કોઈ માસુમ બાળકો કે ાગરિકો આ પ્રકારી બેદરકારીો ભોગ  બે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application