તુલસીશ્યામ રેંજના આર એફ ઓ નકુમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટિમ દ્વારા ખૂબ જ જટિલ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.... ઊંડા ભૂંગળામાં ગંભીર રીતે ઘાયલ દીપડો હોય જ્યાં પીંજરુ પહોંચી શકે એવી સ્થિતિ ના હોય વન વિભાગની રેસ્ક્યૂ ટીમના કર્મચારીએ જાનના જોખમે લોખંડના પલંગને ભુંગળા આડો રાખીને રાખીને દીપડાને ટેકયુલાઈઝ કરી સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરેલું હતું....ઘાયલ દીપડાને તાત્કાલિક જસા દાર. એનિમલ કેર ખાતે ખસેડાયો હતો