રાજકોટ રેલવે ોલીસે ાર્સલમાં મોકલવામાં આવેલો 14.53 લાખો કિંમતી ધાતુ (કોર) ો શંકાસ્દ જથ્ો ઝડી લીધો હતો. આ અંગે ોલીસે તાસ કરતા કોરો જથ્ો વારાણસીી અહીં મોકલવામાં આવ્યો હતો અે રાજકોટા ઉદય કાર્ગોા સંચાલક દ્વારા મંગાવાયો હોવાું ખુલ્યું છે. જીએસટીી ભરાઈ કરવી ડે તે માટે બિલ વગર આ માલ વારાણસીી મંગાવ્યાું ખૂલતા આ અંગે ોલીસે કોરો આ જથ્ો શક ડતી મિલકત તરીકે કબજે કરી આગળી કાર્યવાહી હા ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શ્ચિમ રેલવેા અધિક મહા ર્દિેશક કે.એ.ડામોર, ોલીસ અધિક્ષક યશાલ જગાણીયાા માર્ગદર્શ હેઠળ ઇન્ચાર્જ ડીવાયએસી એચ.એમ. રાણાી રાહબરીમાં ીએસઆઇ બી.જે.જાડેજા, કે.યુ.વાળા તા ટીમ આગામી દિવાળીા તહેવારોે લઈ ટ્રે મારફત દારૂ કે માદક ર્દાો જથ્ો તા શંકાસ્દ વસ્તુી હેરાફેરી ાય તે માટે તાસમાં હતો. દરમિયા કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ અે સાગરભાઇે એવી હકીકત મળી હતી કે, રેલવેમાં ાર્સલમાં કોઈ શંકાસ્દ વસ્તુે હેરફેર ઈ રહી છે. જેી ોલીસી ટીમે અહીં ાર્સલમાં તાસ કરતા રૂયિા 14,53,100 ી કિંમતો 1321 કિલો કિંમતી ધાતુ કોરો જથ્ો મળી આવ્યો હતો. જેી ોલીસે કોરો આ જથ્ો શક ડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.
આ અંગે વધુમાં ોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકાસ્દ કિંમતી ધાતુો જથ્ો મળી આવ્યા બાદ આ બાબતે તાસ કરતા આ ાર્સલ રાજકોટા સંત કબીર રોડ ર આવેલા ઉદય કાર્ગો કે જેા સંચાલક પ્રકાશભાઈ હોય તેમા દ્વારા મંગાવવામાં આવ્યું હોવાું માલુમ ડ્યું છે. વારાણસીી કોરો આ જથ્ો અહીં ાર્સલ મારફત મગાવવામાં આવ્યો હતો. જોકે જીએસટીી ભરાઈ કરવી ડે તે માટે બિલ વગર આ જથ્ો વારાણસીી અહીં મંગાવાયો હતો જેી આ મામલે ોલીસે આગળી કાર્યવાહી હા ધરી છે.
આ કામગીરીમાં રાજકોટ રેલવેા ડિવાયએસી એચ.એમ.રાણાા માર્ગદર્શ હેઠળ ી.એસ.આઇ બી.જે.જાડેજા, કે.યુ. વાળા, એએસઆઇ શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ, મેહુલભાઈ, મસુખભાઈ, વિુલભાઈ, જયવીરસિંહ, વરાજસિંહ કોન્સ્ટેબલ સાગરભાઇ, દિવ્યરાજસિંહ સો રહ્યા હતા.