BREAKING NEWS

વીરનગર પાસે મોતનો ખાડો પડતા વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું

  • September 23, 2026 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે પડેલ મોત નો ખાડો તંત્ર દ્વારા પુરવામાં આવ્યો  આજકાલ નાં અહેવાલ નો પડધો પાસે રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે દસ ફુટ મોટા ખાડા પડી ગયો હતો જેને લઇ વાહન ચાલકો ને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું રાત્રે અકસ્માત નાં બનાવો પણ બન્યા હતા ત્યારે આ મોટા ખાડા માં વાહનો ફસાઈ જતાં હતાં ત્યારે આજકાલ દા્વારા જેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડો પુરવામાં આવ્યો હતો જેને લઇ વાહન ચાલકો માં રાહતની લાગણી ફેલાઇ ગઇ હતી પણ અહી વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવ્યો ન હતો ત્યારે ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેને રીફેશીન કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application