તહેવારના દિવસો માં જ બેંકો દ્વારા પરચુરણ વિતરણ થાય તેવી માંગ કરવામાં આવી
તહેવારના દિવસો માં જ બેંકો દ્વારા પરચુરણ વિતરણ થાય તેવી માંગ કરવામાં આવી
October 06, 2026 10:15 AM
જામજોધપુર શહેરમાં હાલ પરચુરણ ની તીવ્ર અછત છે હાલ નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવતા હોય વેપારીઓને વેપાર ની સીઝન હોય પણ બજારમાં એકબે પાંચ રૂપિયા ના સિક્કા ની અછત હોય વેપારી ને છુટા પૈસા પાછા આપવામાં તકલીફ પડે છે અથવા નાની રકમ જતી કરવી પડે છે જેથી નફામાં નુકશાની જાય છે જેથી કરીને જામજોધપુર ની બેંકો દવારા તહેવાર ટાણે પરચુરણ નુ વિતરણ કરવા મા આપેતો વેપારી ને વેપાર ધંધામાં રાહત રહે જેથી શહેરની બેંકો દ્વારા પરચુરણ વિતરણ કરવામાં આવે તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ સચિન ભાઈ ચોટાઈ દ્વારા કરાઈ છે