ગોંડલ દાઊદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી સંદર્ભે ભવ્ય જુલુસ
ગોંડલ દાઊદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી સંદર્ભે ભવ્ય જુલુસ
August 25, 2026 10:08 AM
ગોંડલ ખાતે ઇસ્લામ ના પયગમ્બર સાહેબ રસુલલ્લાહ સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી રૂપે દાઊદી વ્હોરા સમાજ દ્વરા ગોંડલ ના રાજમાર્ગો પર અમીલસાહેબ શેખ અબ્બાસભાઈ નજમી સાહેબ ની આગેવાનીમાં ભવ્ય ઝૂલુસ નીકળ્યું હતું. આ ઝૂલુસ નાં આયોજન માં અંજુમને જમાત કમિટી એ જહેમત ઉઠવેલ હતી રાજ માર્ગો પર ઝૂલુસ દરિમિયાન કડિયા લાઇન માં ચા- બિસ્કિટ નું અને ટાઉન હોલ ની સામે કેક અને સરબત નું આયોજન કરવામાં આવેલ હતું. તેવું અબ્બાસભાઈ સદીકોટ (પ્રેસવાળા) ની યાદી માં જણાવયું છે.