ધારીની મધુવન સોસાયટીમાં મોડી રાતે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભય નો માહોલ. જોવા મળી રહ્યો છે દીપડો સોસાયટીમાં પસાર થતો હોય તેનો સીસીટીવી ફૂટેજ વિડિયો વાયરલ થયો હતો,ધારી શહેરમાં દીપડા ની અવરજવર વધતી જાય છે વન વિભાગ તાત્કાલિક અસરથી આ દીપડાને પકડી લે તેવી લોક માંગ ઉઠી છે