BREAKING NEWS

ગીરની નજીક બોર્ડર ઉપર આવેલા ગામોમાં સિંહ પરિવારની લટાર

  • September 23, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરની નજીક બોર્ડર ઉપર આવેલા ગામોમાં સિંહ પરિવારની લટાર સામાન્ય બની ગઈ છે ત્યારે ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામમાં વાડી માલિક મુન્નાભાઈ ને ત્યાં સિંહ સિંહણ તેમજ બે બચ્ચા સાથે પરિવાર સીમ વિસ્તારમાં મારણ કરીને વરસાદ ચાલુ થતા વાડીના મકાનની આગાસી ઉપરથી સિંહાવલોકન કરેલ તે દ્રશ્યમાન થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application