જામગનગર રોડ પર દોઢ માસ પૂર્વે એસઓજીની ટીમે ૬.૧૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે લાઠીના શખસને ઝડપી લીધો હતો.જેની પુછતાછમાં અમદાવાદી શખસનું નામ ખુલ્યું હતું.દરમિયાાન ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે અમદાવાદના દરીયાપુરમાં રહેતા સપ્યાલરને ઝડપી લીધો હતો.આરોપી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં અન્ય કોઇને માદક પદાર્થ સપ્યાલ કરતો હતો કે કેમ? સહિતના મુદે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
એસઓજીની ટીમે ગત તા. ૨૭૯ ના જામનગર રોડ પર આવેલ માધાપર ચોકડીના પુલ નીચે એક શખસ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સ ૬.૧૪ ગ્રામ .૬૧,૪૦૦ સાથે લાઠીના ગુલામઅહેમદ દિલાવર જાખરા (ઉ.વ.૩૧)ને ઝડપી પાડી તેની પાસેથી બે મોબાઈલ અને રોકડ મળી .૭૮,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યેા હતો.જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં આરોપી સામે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
દરમિયાન ગાંધીગ્રામ પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા માલ સપ્યાલ કરનાર તરીકે અમદાવાદના શખસનું નામ ખુલ્યું હતું.જેથી પીએસઆઇ એ.એસ.મકરાણી તથા ટીમે તપાસ હાથ ધરી અમદાવાદના દરીયાપુર વિસ્તારમાં રહેતા જિશાનુ ઉર્ફે લાલી જાહીદ લાલીવાલાને ઝડપી લઇ રાજકોટ લાવવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું જિશાનુ આગાઉ પણ ૩૦૦ ગ્રામ એમ.ડી રાખવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.તેણે જ લાઠીના શખસને માલ આપ્યો હતો.આ આ શખસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં અન્ય કોઇને માદક પદાર્થ સપ્યાલ કરતો હતો કે કેમ સહિતની વિગતો જાણવા પોલીસ વિશેષ તપાસ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech