દારુના જથ્થા સાથે રાવલનો શખ્સ ઝડપાયો

  • November 06, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ૪૩ હજારનો મુદ્દામાલ કબજે

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા લાખા હમીરભાઈ વાઘેલા નામના ૪૦ વર્ષના શખ્સ પાસેથી પોલીસે વિદેશી દારૂની ૬ બોટલ તેમજ ૧૪ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે આરોપી લાખા વાઘેલા પાસેથી રૂપિયા ૪૦ હજારની કિંમતના રીક્ષા સહિત કુલ રૂપિયા ૪૩,૧૯૦ નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહીબિશન એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application