જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા પ્રા. આરોગ્ય કેન્દ્ર ધ્રાફા ના માંડાસણ ખાતે પ્રાઈમરી સ્કૂલ ખાતે શાળા ના* *વિદ્યાર્થીઓને ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.નિશા મેડમ, ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંઘ સાહેબ જીલ્લા ક્ષય મેડિકલ ઓફિસર ડો.ધીરેન પીઠડીયા સાહેબ તથા* *જામજોધપુર તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.જોશનાબેન કરંગીયા ના સિદધા માર્ગદર્શન હેઠળ આજ રોજ તાલુકા ટી.બી સુપરવાઈઝર પ્રવિણભાઇ ચાવડા દ્વારા શાળા ના વિદ્યાર્થીઓને સ્વછતા, પાણી જન્ય રોગ, મચ્છર જન્ય રોગ તથા વધારે માં જોખમી ટી.બી રોગ ના તમામ લક્ષણો,દવા તથા રીપોર્ટ વગેરે* *તમામ માહિતી આપવામાં આવી હતી.જેમા માંડાસણ સબ સેન્ટર ના CHO ધર્મિષ્ઠા ચૌહાણ શાળા ના આચાર્ય શ્રી શૈલેષભાઈ વડોતરા,તથા શિક્ષક સ્ટાફ તેજલબેન ડાંગર, પૂજાબેન રાઠોડ, રસીલાબેન ચાવડા*,*નેહલભાઈ ચુડાસમા તથા તાલુકા હેલ્થ સ્ટાફ પિયુષભાઈ રાવલ , કલ્પેશભાઈ વાઘ, રાણીબેન ડાંગર, નીતાબેન રાવલીયા, નયનાબેન લાડુમોર તથા તાલુકા સુપર વાઈઝર નાથાભાઈ ગરસર હાજર રહ્યા હતા.*તમામ* *વિદ્યાર્થીઓને તમામ રોગ વિશે તાલુકા ટી.બી સુપરવાઈઝર પ્રવિણભાઇ ચાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.*