પાંચવડા વાડીમાંથી ઉપાડેલી માંડવીનાં પાથરા તણાઈ ગયાનો વીડિયો વાયરલ થયો
પાંચવડા વાડીમાંથી ઉપાડેલી માંડવીનાં પાથરા તણાઈ ગયાનો વીડિયો વાયરલ થયો
September 21, 2026 10:00 AM
પાંચવડા વાડીમાંથી ઉપાડેલી માંડવીનાં પાથરા તણાઈ ગયાનો વીડિયો વાયરલ થયો હતો એક તરફ વરસાદ થી ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ છે તો બીજી તરફ પાકેલા માંડવી ઉપાડી લીધી હતી ત્યારે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી બહાર નીકળી ગય હતાં પાંચવડા વાડી માં ઉપાડેલી માંડવી તણાઈ ગઈ હતી