ધોરાજીના મોટી મારડ ગામે રૂ.૨૪૦૦ ની ઉઘરાણી મામલે યુવાન સો માાકૂટ કરી તેને હામાં છરી ઝીંકી દીધી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરી મોટી મારડ ગામે જ રહેતા શખસ સામે ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતા મુકેશભાઇ બટુકભાઇ જાટીયા(ઉ.વ ૪૯) દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં અહીં ગામમાં જ રહેતા વિજય ઘનશ્યામભાઇ શીયાળીયાનું નામ આપ્યું છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે નાના ભાઇ વિજય જાટીયાએ આરોપીને હા ઉછીના રૂ.૨૪૦૦ આપ્યા હોય જે પૈસાની ઉઘરાણી કરતા આરોપીને સારૂ નહીં લાગતા તેણે વિજયને ગાળો આપી બાદમાં નેફામાંી છરી કાઢી વિજયને હાનાભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૪,૫૦૪, જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
જયારે અન્ય એક બનાવમાં ગોંડલના નવાગામમાં રહેતા પ્રવિણભાઇ રણછોડભાઇ સરવૈયા(ઉ.વ ૩૭) દ્વારા સુલતાનપુર પોલીસ મકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નગાગામમાં રહેતા હેમંત જેરામભાઇ પરમાર, ભરત જેરામભાઇ પરમારના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને નવાગામની સીમમાં વાડી આવેલી હોય જયાં હાલ બોરમાં મોટર ઉતારવાનું કામ કરતા હતા અને રાજેશ નાનજીભાઇ મકવાણા તેમના ટ્રેકટરમાં ફરિયાદીની વાડીએ પાણીની ઇલેકટ્રીક મોટર લઇને આવતા હોય ત્યારે બંને આરોપીઓએ તેમને રસ્તામાં રોકી તેમની સો માાકૂટ કરતા યુવાન આ બંને આરોપીઓને સમજાવવા ગયો હતો.જેી આ બંને શખસોએ યુવાન સો બોલાચાલી બાદમાં ઝપાઝપી કરી તેના પર લોખંડની ખપારી વડે હુમલો કરી દીધો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech