દિગ્વિજયગઢ ગામનો યુવાન વ્હીસ્કીની બે બોટલ સાથે ઝડપાયો છે તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા અને દેશી દાના ધંધાર્થીઓ સામે કાર્યવાહી થઇ છે.
વ્હીસ્કી સાથે ઝડપાયો
દિગ્વિજય ગામે રબારીકેડામાં રહેતા મેસુર ઉર્ફે કાનો કીસા હુણ નામના ઇસમને તેના મકાનમાંથી ૧૨૨૦ ા.ની કિંમતની વ્હીસ્કીની બે બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે.
દેશી દાનો દરોડો
પોરબંદરના ઝૂંડાળામાં આવેલ પાણીના ટાંકા પાસે રહેતા રાજુ ચંપક બેવાસીને ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો છે.
ટ્રાફિક નિયમ ભંગ બદલ કાર્યવાહી
હાલમાં પોરબંદરના ઇન્દીરાનગર ખાતે તથા મૂળ ઉપલેટાના રાજપરા ખારચીયા ગામના રાજેશકુમાર વિરમ કારાવદરાને પોરબંદરમાં ગધાઇવાડાના નાકેથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવામાં આવ્યો છે. ઇન્દિરાનગરમાં રહેતા રૈયા પેથા છેલાણાએ નરસંગ ટેકરીના વનસેન્ટર મોલ સામે અકસ્માત થાય તે રીતે ટ્રક પાર્ક કરતા તેની પણ ધરપકડ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech