આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
એકાએક ફાની દુનિયાને અલવીદા કરી ચુકેલા જામનગર આજકાલના સિટી એજન્ટ અને સાડા પાંચ દાયકા સુધી અખબારી એજન્ટોની દુનિયામાં ટોચનું સ્થાન જાળવનારા મર્હુમ હાજી અબ્બાસભાઇ હાજી સાલમભાઇ બાજીયાતના પરીવારને આજે ઝીયારત (બેસણું)ના દુ:ખદ પ્રસંગે આજકાલના એડીટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણીએ સાત્વના આપી હતી.અને આજકાલ માટે હાજી અબ્બાસભાઇના યોગદાનને બહુમુલ્ય અને માઇલ સ્ટોન સમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, આજકાલની સફળતામાં એમનો સિંહફાળો હતો. મર્હુમના પુત્રો અમજદભાઇ, અબ્દુલ રહેમાનભાઇ, યાસીરભાઇ અને હાજી ઇબ્રાહીમને મળીને આવી પડેલા દુ:ખમાં હિંમત રાખવા સાત્વના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
36,000 ફૂટની ઊંચાઈએ મુસાફરો હેબતાયા, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ઈંધણ ખત્મ થયું, પછી થયું આવું
યુપીના બાગપતમાં ભયંકર અકસ્માત, ડિવાઇડર સાથે અથડાયા બાદ પિકઅપ વાહન પલટી ગયું, 12 લોકોના મોત
અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન જેવી વસ્તુ જોવા મળી, 7 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી
ગુજરાત હાઈકોર્ટે MLA ચૈતર વસાવાના એક અઠવાડિયાના જામીન મંજૂર કર્યા, આ શરતો પણ મુકી
હવે, પુણેમાં Gen-Z આંદોલન, પરીક્ષાની ગેરરીતિઓથી રોષે ભરાયેલા સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા, જંતર-મંતર જેવા દ્રશ્યો સર્જાયા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech