શહેર અને જિલ્લામાં વિદેશી દાની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ મહિલા સહિત ૪ શખ્સોને પાસા હેઠળ અટકાયત કરી અલગ–અલગ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભાવનગર જિલ્લાની એલ.સી.બી., બોરતળાવ પોલીસ સ્ટેશન તેમજ વરતેજ પોલીસ દ્રારા અગાઉ વિદેશી દાની ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ શખ્સો વિધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટએ દરખાસ્ત માન્ય રાખી મહિલા સહિત ૪ શખ્સને પાસા વોરંટની બજવણી મારફત અટકાયત કરી રાજયની અલગ–અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પ્રોહિ. બુટલેગર્સ વિધ્ધ કરવામાં આવેલ પાસા હત્પકમ મુજબ મનિષ દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૬ રહે. બારૈયા ફળી, ખીજડાવાળી શેરી, વડવા, ભાવનગર, રાજકોટ મધ્યસ્થ જેલ,રાજકોટ ), અંજનાબેન પંકજભાઇ રાજેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.૩૨ રહે. કતલખાનાની બાજુમાં, આડોડીયા વાસ, ભાવનગર, મધ્યસ્થ જેલ, લાજપૌર,સુરત ), બોરતળાવ પોલીસ સ્ટેશન દ્રારા પ્રોહિ.બુટલેગર વિધ્ધ કરવામાં આવેલ પાસા હત્પકમ મુજબ શકિતસિંહ રામદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૩ રહે.બંસી હોટલ પાસે, દરબાર ગઢ, આખલોલ જકાતનાકા, ભાવનગર, સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ) તેમજ વરતેજ પોલીસ દ્રારા પ્રોહિ.બુટલેગર વિધ્ધ કરવામાં આવેલ પાસા હત્પકમ બજવણી મુજબ અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૭ રહે.નવા પ્લોટ વિસ્તાર, દરબારગઢ,થોરડી,તા.જી.ભાવનગર, મધ્યસ્થ જેલ, વડોદરા ) હવાલે કરાયો હતો.
આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફના હરગોવિંદભાઇ બારૈયા,હિતેશભાઇ મકવાણા, વનરાજભાઇ ખુમાણ, રવિરાજસિંહ ગોહિલ જોડાયા હતા. બોરતળાવ પોલીસના પો. ઇન્સ. શ.એન.કે.ડાભી તથા સ્ટાફના ઓમદેવસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, મુકેશભાઇ ડોડીયા, 'ધ્રુવદેવસિંહ ગોહિલ,ભરતસિંહ ડોડીયા, લગધીરસિંહ ગોહિલ,રામદેવસિંહ જાડેજા, જયદીપસિંહ ગોહિલ તેમજ વરતેજ પોલીસના પોલીસ સબ ઇન્સ. શકિતસિંહ ઝાલા તથા વિરભદ્રસિંહ ચુડાસમા, જયરાજસિંહ ગોહિલ, ગિરિરાજસિંહ જાડેજા, દિલીપસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ વાઘેલા અને હરપાલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech