BREAKING NEWS

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસનું ૬૬ હોદેદારોનું જમ્બો માળખું જાહેર

  • January 16, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ૬૬ હોદેદારોનું જમ્બો માળખું જાહેર કરાયું છે જેમાં ૧ કાર્યાલય મંત્રી, ૯ ઉપપ્રમુખ, ૨૧ મહામંત્રી અને ૩૫ મંત્રી છે. પાટીદાર, ઓબીસી, સવર્ણ, સિંધી, એસસી, એસટી, લઘુમતી, મહિલાઓ સહિતનો સમાવેશ કરી સૌને રાજી રાખવા પ્રયાસ કરાયો છે. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તરફથી મંજૂરી મળતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા દ્વારા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જમ્બો સંગઠન માળખામાં હવે પ્રમુખ સહિત કુલ ૬૭ હોદેદારો થશે. નવા જાહેર થયેલા ૬૬ હોદ્દેદારોના નામ નીચે મુજબ છે. અલબત અનેક જૂના જોગીઓના નામો પડતા મૂકીને નવા અને યુવા ચહેરાઓને વધુ સ્થાન અપાયું હોવાનો ગણગણાટ વિપક્ષી છાવણીમાં જોવા મળ્યો હતો.



કાર્યાલય મંત્રી

૧.જયદીપ ભાઇ મયાત્રા (એસસી)


ઉપપ્રમુખ

૧.નીતિનભાઈ ભંડેરી (લેઉવા પટેલ)

૨.હજીભાઈ ઓડિયા (મુસ્લિમ)

૩.ડો.યજ્ઞેશભાઇ જોશી (બ્રાહ્મણ)

૪.નિલેશભાઈ મારુ ( આહિર)

૫.તેજસભાઈ ટોપીયા (લેઉવા પટેલ )

૬.માવજીભાઈ રાખલીયા (એસ.સી)

૭.વૈશાલી શિંદે (બ્રાહ્મણ)

૮.મુકુંદભાઈ ટાંક (ઓબીસી-કડિયા)

૯.રવિભાઇ જીતિયા (એસ.સી)


મહામંત્રી

૧.રસિકભાઈ ભટ્ટ (બ્રાહ્મણ)

૨.દિલીપભાઈ આસવાણી (સિંધી )

૩.પ્રફુલાબેન ચૌહાણ (ઓબીસી)

૪.રાજુભાઈ ચાવડા (આહીર)

૫.હસમુખભાઈ ગોસ્વામી (દશનામ ગોસ્વામી)

૬.પ્રવીણભાઈ કાકડીયા (લેઉવા પટેલ)

૭.ક્રિષ્નાબા હાડા (રાજપૂત)

૮.રણજીતભાઈ મુંધવા (ભરવાડ)

૯.ચંદ્રિકાબેન વરાણીયા (કોળી)

૧૦.ઠાકરશીભાઈ ગજેરા (લેઉવા પટેલ )

૧૧.જયાબેન ચૌહાણ (એસ.ટી)

૧૨.રાજુ આમરણિયા (ઓબીસી)

૧૩.દીપેનભાઈ ભગદેવ (લોહાણા )

૧૪.વિજયાબા જાડેજા (ક્ષત્રિય)

૧૫.અનીશભાઈ જોશી (બ્રાહ્મણ )

૧૬.ગૌરવ પુજારા ( લોહાણા)

૧૭.કિજલબેન જોશી (બ્રાહ્મણ)

૧૮.હબીબભાઈ કટારીયા (મુસ્લિમ)

૧૯.મેહુલભાઈ મકવાણા (કડવા પટેલ)

૨૦.નરેશ પરમાર (એસ.સી)

૨૧.સિકંદર ભાઈ ડાકોરા (મુસ્લિમ )


મંત્રી

૧.ડો.ભરતકુમાર કોયાણી (લેઉવા પટેલ)

૨.રાજુભાઈ ગૌસ્વામી (દશનામ ગોસ્વામી)

૩.ગીતાબેન પરમાર (એસ સી )

૪.સંજનાબેન ગોહેલ (ઓબીસી)

૫.પ્રણવભાઈ પટેલ (કડવા પટેલ)

૬.રચનાબેન જોશી (બ્રાહ્મણ)

૭.મુકેશભાઈ મકવાણા (ઓબીસી રાજપુત )

૮.સલીમ કારિયાણી (મુસ્લિમ )

૯.લીના સોલંકી (સોની)

૧૦.અરૂણભાઇ સોલંકી (દેવીપુજક)

૧૧.કેતનભાઇ ભટ્ટ (બ્રાહ્મણ)

૧૨.હરદીપભાઈ રાઠોડ (ઓબીસી-રાજપુત )

૧૩.પિયુષભાઈ ખાત્રાણી (લેઉવા પટેલ)

૧૪.સંજયભાઈ ક્થ્રેચા ( ઓબીસી સુથાર)

૧૫.સાગરભાઈ શાહ (વણિક)

૧૬.હેમાદ્રીબેન પાઉં (લોહાણા)

૧૭.મયુરભાઈ શાહ (વણિક)

૧૮.શૈલેષભાઈ જાદવ (કોળી)

૧૯.નરેશભાઈ ગઢવી (ઓબીસી)

૨૦.ભાવેશભાઈ ચૌહાણ

૨૧.હિતેશભાઈ વી વાઘેલા

૨૨.મહેશભાઈ રાદડિયા (લેઉવા પટેલ)

૨૩.પૂજા ચૌહાણ (ઓબીસી રાજપૂત)

૨૪.નંદાભાઈ ડાંગર (આહીર)

૨૫.પ્રભાતભાઈ જલુ (આહીર)

૨૬.પૂજાબેન વેકરીયા (લેઉવા પટેલ)

૨૭.દિપક કાલરીયા (ઓબીસી મિસ્ત્રી)

૨૮.નવનીત ચૌહાણ (એસ.સી)

૨૯.જગદીશભાઈ ઠુંગા (ભરવાડ)

૩૦.અશ્વિનભાઈ બકુત્રા (આહીર)

૩૧.કાજલ ગોહેલ (રાજપૂત)

૩૨.હીરાબેન કડીવાર (કડવા પટેલ)

૩૩.હરેશભાઇ પરમાર

૩૪.ધુપદબા વાળા (ક્ષત્રિય)

૩૫.જીતુભાઇ રાઠોડ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application