BREAKING NEWS

આહિર કર્મચારી મંડળ જસદણ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

  • August 19, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું આ તકે જસદણ ના પૂર્વ ધારાસભ્ય અને કે. ડિ. પી. હોસ્પિટલના મેનેજિંગન ડિરેક્ટર  ડો. ભરતભાઈ બોઘરા સાહેબ અને રાજકોટ અને પાંચાળ વિસ્તારના આહિર અગ્રણીઓ  નાગનભાઈ ચાવડા, અર્જુનભાઈ ખાટરીયા, હરેશભાઈ હેરભા, ઘનશ્યામભાઈ હેરભા, જેસીંગભાઇ ડવ, કિરીટભાઈ હુંબલ, પ્રદીપભાઈ ડવ, ધરમભાઈ કાંબલીયા,ડો. ચાવડા સાહેબ, ડો. કાતરીયા સાહેબ ડો. નકુમ સાહેબ અધિકારી ઈન્ડિયન આર્મી મેજર  કિશનભાઇ ગરૈયા, ડેપ્યુટી કલેકટર  જસદણ રાહુલભાઈ ખાંભરા સાહેબ, દેવશીભાઈ સોચા કાર્યપાલક એન્જી. PGVL, DySp કુણાલભાઈ રાઠોડ સાહેબ, PSI વિંછીયા એલ ડી મેતા સાહેબ, ભગીરથભાઈ કાનગઢ નિકુંજભાઈ મેતા, ભગવતીબેન ડાંગર હાજર રહી ને તામામ વિદ્યાર્થીને સન્માન કારેલ છે અને વિધાર્થીઓ ને પ્રોત્સાહન આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News