BREAKING NEWS

ખેલાડીના અદ્ભૂત ખેલઃ ૨૦ ફિલ્મનો ૧૦૦ કરોડ કલબમાં પ્રવેશ

  • April 27, 2026 11:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રજનીકાંત કે સલમાનના નામે નહીં, અક્ષય કુમારના નામે છે આ રેકોર્ડ
જયારે પણ ભારતીય સિનેશાના બોક્સ ઓફિસ જયા કિંગ્સની ચર્ચા વાય છે, ત્યારે ખાન ત્રિપુટીનું નામ હંગેશા પહેલા આવે છે. જાણીને આચર્ય થશે કે ઉદ્યોગમાં એક બહારનો વ્યક્તિ છે જેણે સલમાન, શાહરૂખ અને દક્ષિણના સુપરસ્ટારને પણ પાછળ છોડી દીધા છે. તાજેતરમાં, આ અભિનેતાએ ૧૦૦ કરીટ કલબમાં પોતાની ૨૦થી ફિલ્મ -ોંધાવીને એતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. વર્ષમાં અનેક ફિલ્મો બનાવતા આ રસ્ટારે સાબિત કર્યું છે કે સખત મહેનત અને યોગ્ય વ્યૂહથનાથી, બોલિવૂડનો દરેક મોટો રેકોર્ડ તોડી શકાય છે.
જ્યારે આમિર ખાનની “ગજની" એ પહેલી વાર ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની ચોખ્ખો સંગ્રહ પાર કર્યો, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ આંકડો ભવિષ્યમાં સફળતાનો માપદંડ બનશે. આજે, લગભગ ૧૫૦ ભારતીય ફિલ્મો આ ક્લબમાં જોડાઈ છે. જેમાં મોટા બજેટની ફિલ્મોથી લઈને નાના બજેટની ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉદ્યોગના ઘણા અગ્રણી સ્ટાર્સ આ ક્લબમાં પ્રવેશ્યા છે, જે તેમની સફળતાનો પુરાવો છે.
આચર્યજનક રીતે, જ્યારે ખાન ત્રિપુટી, રજનીકાંત, ઘલાપતિ વિજપ અને કમલ હાસન જેવા સુપરસ્ટાર આ જાદુઈ આંકડાને ઘણી વખત સ્પર્ધી ચૂડયા છે, ત્યારે ભારતીય સિનેશામાં ફક્ત એક of સ્ટાર છે જેણે ૨૦ વખત ૧૦૦ ડરીડ ક્લબમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. આપણે જે સુપરસ્ટાર વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહી પણ અક્ષય કુમાર છે.
પ્રિયદર્શન દિગ્દર્શિત “ભૂત બાંગ્લા" ની જબરદભૂત સફળતાએ અસપ કુમારને એક એતિહાસિક રૅકોર્ડ અપાવ્યો છે. તાજેતરમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરીને, અક્ષપ હવે ભારતીય સિનેમામાં ૧૦૦ કરીટથી વધુ કમાણી કરતી ૨૦ ફિલ્મો ધરાવતો પ્રથમ સ્ટાર બની ગયો છે. આ સંદર્ભશાં તે સલમાન ખાન કરતાં ૧૮ ફિલ્મો પાછળ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ ૨૦ ફિલ્મોમાંથી છ. ફિલ્મો કોવિટ મહાચારી પછી આવી હતી, જે સાબિત કરે છે કે બદલાતા સગપમાં પણ અક્ષયનો જાદુ અકબંધ છે. “ભૂત બંગલા ", "હાઉસફુલ ૫" અને "કેસરી ૨' ની સતત સફળતાએ અભય
માટે જબરદસ્ત વાપસી કરી છે. 'સચાટ પૃથ્વીરાજ', 'રામ સેતુ' અને 'રક્ષા બંધન' જેવી ફિલ્મોની નિષ્ફળતા સાથે લોકડાઉન પછી તરત જ શરૂ થપેલ ખરાબ તબક્કો હવે સંપૂર્ણપણે સમામ થઈ ગયો હોય તેવું લાગે છે. અક્ષય કુમાર ફરી એકવાર સાચા બોકસ ઓફિસ ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. ૧૦૦ કરી: કલબમાં ૨૦ ફિલ્મોનો અસપ કુચારનો રેકોર્ડ તેમની વિચારશીલ વ્યૂહરચના અને ફિલ્મ પસંદગીનું પરિણામ છે. ૨૦૦૭ થી ૨૦૧૯ વચ્ચે, અક્ષપની કારકિર્દીમાં એક સુવર્ણ સમયને અનુભવ થયો, જે દરમિયાન તેણે બોક્સ ઓફિસ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું જ્યારે શાહરૂખ ખાન, સલમાન ખાન અને અજય દેવગન વર્ષમાં ફક્ત એક કે બે ફિલ્મો કરતા હતા, ત્યારે અભવ્ય કુમારે વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મોમાં કામ કરીને તેમની સફળતાની શકયતાઓ ઝડપથી વધારી દીધી. અભયની સફળતાનું એક મુખ્ય રહસ્ય ફિલ્લા બજેટને નિયંત્રિત કરવાની તેમની ભગતા હતી. ટૂંકા સાવગદા અને મર્યાદિત બજેટમાં ફિલ્મો પૂર્ણ કરવાની તેમની ક્ષમતાએ તેમને વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સનો ભાગ બનવાની શંજૂરી આપી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application