BREAKING NEWS

જસદણ આટકોટ હાઈવે પર મીની બસ અને મોટી બસ એસટી બસ નું અકસ્માત સર્જાયો

  • August 24, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણ આટકોટ ફોર લાઈન બે એસટી બસ નો અકસ્માત સર્જાયો હતો આગળ જતી એસટી બસ ને પાછળ થી બસ એ ટક્કર મારી બંને બસો ને નુકસાન થયું ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા જોકે મોટી જાનહાનિ થઇ ન હતી હાઈવે રોડ લીસો બનાવેલ હોવાથી આ અકસ્માતના બનાવો વધી રહ્યા છે વાહનો ની બેક ન લાગતી હોય જેને લઇ અકસ્માત નાં બનાવો વધી રહ્યા છે આ પહેલા પણ એસટી બસ અને ટુ વ્હીલર વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો નવો હાઈવે બન્યો પછી રોડ લીસો બનાવેલ હોવાથી અકસ્માત નાં બનાવો વધી રહ્યાં છે રોડ લીસો બનાવેલ હોય વરસાદી ઝાપટા નાં કારણે બેક ન લાગતી હોય જેને લઇ અકસ્માત નાં બનાવો બન્યા છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application