જૂનાગઢ મજેવડી દરવાજા પાસે ટ્રક હડફેટે મોટરસાયકલ ચાલક વૃદ્ધનું મોત
જૂનાગઢ મજેવડી દરવાજા પાસે ટ્રક હડફેટે મોટરસાયકલ ચાલક વૃદ્ધનું મોત
May 16, 2026 04:08 AM
જૂનાગઢના મજેવડી દરવાજા પાસે ટ્રકે મોટરસાчડલ ચાગડને ઠોકરે ચડાવતા વૃધ્ધનું વટના સ્થળે જ ગંભીર ઈજા થવાથી મોત વયું હતું. પોલીસે ટ્રક ચાવડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ ડાર્યવાદી લાય ધરી છે.જૂનાગઢમાં પુરપાટ ઝડપે જતા વાહનની ઠોકરે આસ્માત થવાનો સિગસિંગો બવાવત છે. ચોબારી રોડ પર રહેતા રાજેશકુભાર કચ્છડ (ઉ.૧૨૯) મજેવડી દરવાજા પાસે તેની બાઈક પર જતા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવેલા ટુડે રાજેશભાઈની બાઈકને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા થતાં રાજેશભાઈને સારવાર માટે સિવિગ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યારબાદ તબિયત વધુ ગવડતા તેને ખાનથી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયા તેને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું ભૂતક રાજેશભાઈના જમાઈ નીરવ ઉનડકે ટૂડ ચાગડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.