આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જેતપર ગામે આવેલ ગૌશાળા નજીક રહેતા યુવાનના ઘર પાસે રાખેલ ૪૦ હજારની કિમતનું એકટીવા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના જેતપર ગામે ગૌશાળા સામે રહેતા યતિનભાઈ નાગજીભાઈ પરમારે અજાણ્યા ચોર ઇસમ વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬–૦૫–૨૬ ના રાત્રીના સાડા અગિયારથી તા. ૧૭–૦૫–૨૬ ના સવારના નવ વાગ્યા દરમીયાન ફરિયાદીનું એકટીવા જીજે ૩૬ એએમ ૬૨૭૦ કીમત ૪૦ હજાર વાળું ઘર પાસે પાર્ક કરી રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે એકટીવા ચોરી મામલે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટમાં ચૌધરી સ્કૂલ મેદાનમાં મટકીફોડ સ્પર્ધા સાથે ધમાલ રાસ યોજાશે: નવું આકર્ષણ ઉમેરાયું
નેપાળ જેવો જળપ્રલય ભારતમાં પણ આવી શકે: હિમાલયના 12 ગ્લેશિયર ખતરનાક સ્થિતિમાં
પર્યુષણ નિમિતે રાજકોટમાં તા.૮થી ૧૬ સપ્ટે. કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું
OBC ક્રીમી લેયર પર કેન્દ્રને ઝટકો; સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
આંબેડકરનગરમાં યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech