દરેડમાં મૃતકની ઓળખ માટે કરાતી અપીલ

  • January 29, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ ધાર વિસ્તાર હુશૈની ચોક પાસે રફિકભાઈ ખફીની ખોલીના સામેના ભાગે આવેલ બંધ પડેલ સેડની અગાસી પરથી ગઇ તા.૨૦/૦૧/૨૦૨૪ ના એક અજાણ્યા પુરુષ ઉ. વ.આશરે ૪૦ થી ૪૫ વર્ષ વાળાની બિનવારસુ લાશ મળી આવેલ હોય અને મૃતદેહ જામનગર જી.જી. હોસ્પિટલ કોલ્ડ રૂમમાં રાખેલ હોય જેનાં વાલીવારસ મળી  આવેલ નાં હોય જેથી આ લાશના વાલી વારસ મળે તો પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મો. ન. ૦૨૮૮ ૨૭૩૦૧૫૧ પર અથવા તપાસ કરનાર પી.બી.ગોજીયા નાં મો. નં.૭૯૯૦૧ ૬૦૫૩૮ પર કોન્ટેક્ટ કરવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application