મોરબીા ટીંબડી ાટિયા ાસે ટ્રકી ભાગીદારીા ાણાકીય હિસાબ મામલે જૂી અદાવતમાં સાત શખ્સોએ સ્વીફ્ટ અે ર્સ્કોયિો કાર આડી ઉતારી રિવાર ર હુમલો કર્યો હતો. કાર ર થ્રમારો કરી ધારીયા-ધોકા વડે કરાયેલા હુમલામાં ુત્રે બચાવવા વચ્ચે ડેલા તિાું મોત ીજ્યું, જ્યારે અન્ય એક યુવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યો હતો. આ બાવમાં ાંચ સગા ભાઈ સહિત સાત શખ્સો સામે મોરબી તાલુકા ોલીસ સ્ટેશમાં ફરિયાદ ોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાા જુા ટીંબડી ગામે રહેતા જીગ્નેશભાઈ ખોડાભાઇ મુરતિયા (ઉ.વ.37) એ આરોી ભાવેશ રસોતમભાઈ બારૈયા, હીતેશ ઘશ્યામભાઈ ઝંઝવાડીયા, સુરેશ, વિોદ રષોતમભાઈ બારૈયા, ભરત રસોતમભાઈ બારૈયા, દશરભાઈ રસોતમભાઈ બારૈયા અે હીરે ઘશ્યામભાઈ ઝંઝવાડીયા વિરુદ્ધ મોરબી તાલુકા ોલીસ સ્ટેશમાં ફરીયાદ ોંધાવતા જણાવ્યું હતું કે આરોી ભાવેશ, હીતેશ, સુરેશએ સ્વીફટ કારમાં આવી સાી રશીી કારે રસ્તામાં આંતરી અટકાવી આરોી ભાવેશએ ીચે ઉતરી ફરીયાદીે ગાળો આી ઝાઝી કરી ઢીંકાાટુો માર મારેલ આ દરમ્યા આરોી વિોદ, ભરત, દશર અે હિરેભાઈ ર્સ્કોીયો કારમાં આવી ધારીયા જેવા ઘાતક હીયારો સો લાવી ફરીયાદીે આરોી હિરે સો ૈસાી લેતી દેતી બાબતે સમાધા કરી લેવા
બાબતે જાી મારી ાખવાી ધમકી આી કાર ઉર છુટા થ્રોો ઘા કરી રવીે ાકા ભાગે ફેકચર જેવી ઇજા હોંચાડી તેમજ આરોી ભરતભાઈ અે દશરભાઈએ ફરીયાદીે ધારીયા જેવા હીયાર ી ડાબા હામાં ગંભીર ઇજા હોંચાડી તેમજ ફરીયાદીા તિા ખોડા જલાભાઈ ફરીયાદીે છોડાવવા વચ્ચે ડતા આરોીઓએ ધારીયાો ઘા તેમા કાળા ભાગે કરી ગંભીર ઇજા હોંચાડી મોત ીજાવી હોવાી ફરીયાદ ોંધાવતા ોલીસે ફરીયાદા આધારે આરોીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાી કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૨), ૧૦૩(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૩), ૩૨૪(૪), ૩૫૧(૩), ૩૫૨ તા જી.ી.એ. એક્ટી કલમ ૧૩૫ મુજબ ગુન્હો ોંધી કાયદેસરી કાર્યવાહી હા ધરી છે.