BREAKING NEWS

વિપક્ષનો છેલ્લો ગઢ ભાજપે ધ્વસ્ત કર્યેા

  • May 04, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાયોમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જે રાયોમાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે તેમાં તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.
સવારે ૧૧ વાગ્યા સુધીના વલણો અનુસાર, પ. બંગાળમાં ભાજપ ૧૫૯ બેઠકો પર આગળ છે, યારે તૃણમૂલ કોંગ્રેસ ૧૨૩ બેઠકો પર આગળ છે. તમિલનાડુમાં, ટ્રેન્ડસ દર્શાવે છે કે વિજયની પાર્ટી ટીવીકે ૧૦૯નો આંકડો પાર કરી રહી છે અને બહત્પમતી નજીક પહોંચી રહી છે.
જયારે ડીએમકેને ૫૨ બેઠક પ્રા થઇ છે જયારે એઆઈડીએમકેને ૭૩ બેઠક પ્રા થઇ છે. વિપક્ષનો છેલ્લો ગઢ
સત્તામાં આવવા માંગે છે, યારે એઆઈએડીએમકે સત્તા માટે લડી રહ્યું છે. યારે ભાજપ એઆઈએડીએમકે સાથે જોડાણ ધરાવે છે, ત્યારે કોંગ્રેસ ડીએમકે સાથે છે. આ વખતે, અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકેનો પ્રવેશ સ્પર્ધાને ત્રિકોણીય બનાવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application