સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામો જાહેક થયા છે. ૩૪ જિયા પંચાયતમાં વાત કરીએ તો ગામડાઓમાં ભાજપના ગઢમાં કૉંચેરા અને આમ આદમી પાર્ટીએ ભાજપમાં ગાબડા પાડયા છે. ૩૪ franker 30 ઉમેવારો ઉભા રહ્યા છે. જેમાં બાવન બેઠક બિનહરીફ જાહેર થઈ છે. કુલ ૧૦૯૦ બેઠકોમાંથી ભાજપ ૫૮૦ બેઠક પર આગળ છે, જવારે કોંસ ૮૭ બેઠક પર આગળ છે. તેમજ આપ સહિત અન્ય પક્ષા ૨૩ બેઠક પર આગળ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભીશખા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંપાબેન કિશોરભાઈ ડૂમ્મરે 300 જેટલા મતની વિજય થયો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ગાંધીનગર જિવા પંચાયતની મોટી ભોંવર બેઠક પર કોંગ્રેસના ઉમેરવાર મંજુગાબેન ૧૩૭૪ જેટલા વોટ સાથે વિજેતા થયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભીરખા બેઠક પર બાજપની જીત થઈ છે. કોર જિæ પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાકરીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જૂનાગઢમાં જિલ્લા પંચાયત ભેદામાં મોટો અપસેટ સર્જાયો છે. ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાષાણીની હાર થઈ છે. મોટી મોણપરી બેઠકમાં ભાજપના ડૉ. ભરત સાગવાડીવાની હર વઈ છે અને આમ આલ્મી પાર્ટીના જયસુખ પાઘડાર વિજેતા થયા છે. ગજેરાનો વિજય થયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપકોટ સર્જાયો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાષાણીનો પરાજય થયો છે. આ બેઠક પરથી આમ આણી પાર્ટીના ઉમેદવારે વિજય મેળવી લીધો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આપ સમર્થકોમાં ભારે ઉત્સાદનો માહોલ જોવા મળી રહ્યો છે.