રાજકોટ ગ્રામ્યમાં આગામી દિવસોમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોી ઉજવણી વાી છે, તેમજ વિવિધ રાજકીય ક્ષો અે સંગઠો દ્વારા રેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. જેે ધ્યો લઈે કાયદો વ્યવસ્ા, જાહેર શાંતિ અે સલામતી જળવાઈ રહે અે અચ્છિીય બાવો બે, તે માટે અધિક જિલ્લ ા મેજીસ્ટ્રેટ જે.એચ. બારોટ દ્વારા જાહેરામા મારફત પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યા છે.
જે મુજબ, રાજકોટ શહેર ોલીસ કમિશ્રી હકુમત સિવાયા રાજકોટ ગ્રામ્ય જિલ્લ ા વિસ્તારમાં હયિાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી, શો સહિતા શારીરિક ઈજા કરી શકાય તેવા હયિારો તેમજ સ્ફોટક ર્દા સો રાખીે ફરવા ર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. થ્રો અે શો ફેંકવાા સાધો એકઠા કરવા તા સરઘસમાં ેટાવેલી મશાલો લઈ જવા તેમજ મુષ્યો, શબો, આકૃતિઓ, ુતળા દેખાડવા તા લોકોએ બુમ ાડવા, ગીતો ગાવા તા વાદ્ય વગાડવાી માઈ કરવામાં આવી છે. ઉરાંત, સુરૂચિો ભંગ તો હોય અવા રાજ્ય ઉલી ડવાો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આવા, કલ કરવા તા ચિત્રો, શિાીઓ, જાહેરખબરો તૈયાર કરવા અે તેો ફેલાવો કરવા ર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉલ્લ ેખીય છે કે, સરકારી કર્મચારી કે જેે ઉચ્ચ અધિકારીએ કોઈણ હયિાર લઈ જવાું ફરમાવ્યું હોય, વૃદ્ધો તા અશક્તો કે જેઓે લાકડીા ટેકે ચાલવાું હોય તેમજ સક્ષમ સત્તાધિકારી તરફી જેે રવાગી આવામાં આવેલી હોય તેવી વ્યકિતઓે આ જાહેરામું લાગુ ડશે હીં. આ જાહેરામું તા.૩૦-૧૧-૨૦૨૬ સુધી અમલમાં રહેશે તેમજ આ આદેશોો ભંગ કરાર શિક્ષો ાત્ર શે.