ભેસાણના નવી ધારી ગુંદાળી ગામે રહેતા યુવકના ભાઈએ ગામની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેથી યુવતીના ભાઈએ બહેન સાથે કરેલા પ્રેમ લનો ખાર રાખી યુવક અને તેના પરિવાર પર જીવલેણ હત્પમલો કર્યેા હતો. યુવક પર ધારિયાનો માર માર્યેા હતો યારે તેના કૌટુંબીક કાકા પર બાઈક ચડાવી ગંભીર ઈજા કરવાના બનાવ બાદ યુવકનું બાઈક સળગાવી દીધું હતું. સમગ્ર બનાવ અંગે યુવકના ભાઈએ યુવતીના ભાઈ અને માતા–પિતા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ નવી ધારી ગુંદાળી ગામે રહેતા ભાવેશ રાઠોડના ભાઈ મહેશે ગામમાં જ રહેતા રાજેશ ચાવડાની બહેન સાથે પ્રેમ સંબધં હોવાથી કોર્ટ મેરેજ કર્યા હતા.જેથી યુવતીના ભાઈ રાજેશે મહેશ સાથે બોલાચાલી કરી હતી. કોર્ટ મેરેજના મનદુ:ખનો ખાર રાખી મહેશ પર ધારિયા વડે જીવલેણ હત્પમલો કર્યેા હતો. મારા મારીના બનાવમાં મહેશના કૌટુંબિક કાકા બઘાભાઈ મકવાણા છોડાવવા વચ્ચે પડતા રાજેશ ચાવડાએ યુવક અને તેના કાકા પર મોટરસાયકલ ચડાવી મારી નાખવાની કોશિશ કરી મહેશ હટી ગયો હતો. પરંતુ તેના કાકાને ગંભીર ઈજા થઈ છે. આ ઉપરાંત રાજેશ ચાવડાના પિતા છગનભાઈ અને તેની માતા નિર્મળા બેને પણ યુવકના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. હત્યાના પ્રયાસના ગુનામાં ઇજાગ્રસ્ત યુવકના ભાઈ ભાવેશ રાઠોડે યુવતીના ભાઈ અને માતા–પિતા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech